સાલ 2015 માં ફિલ્મ ખામોશીયા થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર અભિનેતા ગુરમીત ચૌધરી અને દેવીના બેનર્જી 11 નવેમ્બરના રોજ બીજી વાર માતા પિતા બન્યા ગુરમીત અને દેવીના એ સાલ 2011 માં લગ્ન કર્યા હતા લગ્નના 11 વર્ષ બાદ 3 એપ્રિલ 2022 ના રોજ તેમણે.
પોતાની પહેલી દીકરી લેવીના નું સ્વાગત કર્યુ અને નવેમ્બર મહીનામાં બીજી દિકરીને જન્મ આપ્યો હવે પોતાની બીજી દિકરીના નામનો ખુલાસો બે મહીના બાદ ગુરમીત અને દેવીના એ કર્યો છે ગુરમીત ચૌધરી એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જે તસવીરમાં.
પોતાના હાથમાં દીકરીને લઈને ગુરમીત અને દેવીના બીચ પર એક લાકડાથી ગોળ બનાવેલી ફ્રેમ માં બેઠા છે જે સુદંર તસવીરમા દિકરીનું નામ પણ લખેલું છે દિવીશા ગુરમીત ચૌધરી એ આ ફોટોના કેપ્સન માં જણાવ્યું કે અમારી જાદુરી દિકરીને દિવીશા ના નામ થી બોલવામાં આવશે જેનો મતલબ છે.
બધી જ દેવીની પ્રમુખ દેવી દુર્ગા આ પોસ્ટ પર ફેન મનમુકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી શુભેચ્છાઓ આપી રહ્યા છે ગુરમીત ચૌધરીએ રામાયણ માં રામ પુનરવિવાહ કોઈ આપ સા નહીં જેવા ઘણા ટીવી શો માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે દર્શકો આ કપલને ખુબ પસંદ કરે છે.