ધાર્મિક આસ્થા અને શ્રધ્ધાના દોરે સમગ્ર ભારત દેશની સંસ્કૃતિ દોરાયેલી છે દેશ વિદેશ માં ભારતના સનાતની હીન્દુ ધર્મ ના સંસ્કાર વારશા આને ચમત્કાર ની ચર્ચાઓ થતી રહે છે ભારતમાં અવનવા મંદીરો ના રહસ્ય અને ચમત્કારો ને ખુદ વૈજ્ઞાનિકો પણ નથી સમજી શકતા તો આવો જ એક ચમત્કારી કુવો આવેલો છે.
ગુજરાત ના એક ગામડામા માં જ્યાં માતા શક્તિ ના ચમત્કાર અંપરમંપાર છે કહેવાયછે માં શક્તિએ પાટડી ધામા એ બેસણાં કરતા ઝાલાવાડ ના ઘણા ગામ પોતે બાંધેલા એ ગામડાઓ માં આજ પણ ગામ ટોડાએ શક્તિ ના બેસણાં જોવા મળે છે એવું જ એક ગામ સુરેન્દ્રનગર જીલ્લા પાટડી થી.
નજીક આવેલું પોરડા છે જ્યાં ગામના ભાગોળે એક સદીઓ પહેલાંનું અદભુત મંદીર આવેલુ છે આને બાજુમાં એક કુવો આવેલોછે જેને છાણ કુવા તરીકે ઓળખવામાં આવેછે આ કુવાના પાણી થી ઉધરસ અને ઉટાટીયા મટી જાય છે હજારો શ્રધ્ધાળુઓ આ પાણી પોતાની સાથે લઈ જાયછે આ ચમત્કાર થી પ્રભાવિત થઈ એક યુ ટ્યુબર દ્વારા સમગ્ર ઐતિહાસિક વારસા ને.
પોતાની યુ ટ્યુબ ચેનલ પર પણ દેખાડ્યો છે Gujju D brothers નામની ચેનલ માં આ વિડીઓ ને અપલોડ પણ કર્યો છે એમને રહસ્યમય કુવાના ઈતીહાસ ને ગામ લોકોના અભિપ્રાયો સાથે વર્ણવ્યો છે સાથે આ પાણી સાથે જોડાયેલી રહસ્યમય બાબતો ને પણ ઉજાગર કરી છે ધર્મ મતલબ આસ્થા .
અને આસ્થા મતલબ વિશ્ર્વાસ જે માતા શક્તિ ના ચમત્કાર અંપરમંપાર છે એના ફળ રુપે લોકો ને અમૃત રુપે પાણી આપ્યું છે પાટડી થી નજીક આવેલા પોરડા ગામે આવેલ આ કુવાને સાનક કુવા તરીકે ઓળખવામાં આવે છે અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે માત્ર ગુજરાત જ નહીં.
પરંતુ મુબંઈ જેવા શહેરોમાથી લોકો અહીંયા આવે છે સાથે કોતરણી કરેલા પથ્થરો અને ઐતિહાસિક પુરાવા પણ અહીંયા પડેલા છે આશા છે આપને આ લેખ પસંદ આવ્યો હસે વધારે માહીતી માટે યુટ્યુબ પર વિડીઓ આપ જોઈ શકો છો વાચકમિત્રો પોસ્ટ લખવામાં ઘણી મહેનત કરેલ છે પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.