બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેન અને ભાગેડુ લલિત મોદી ના પ્રેમ પ્રકરણ ના કિસ્સા ને બધા લોકો જાણે છે ભાગેડુ લલિત મોદી હાલ અમેરીકા માં સ્થાઈ છે ત્યારે એવી ખબરો એ જોર પકડ્યું હતું કે સુસ્મિતા સેન પોતાના પ્રેમી રોહમન શોલ ને છોડી લલિત મોદીના પ્રેમમા પડી હતી.
એ સમયમાં ઘણા ફોટોગ્રાફ વાઈરલ થયા હતા જેમાં સુસ્મિતા સેન અને લલિત મોદીના રોમાન્સ કરતા આહલાદક પળો ને કેમેરામા કેપ્ચર કરેલા હતા આ વચ્ચે સોસીયલ મિડીયા ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર લલિત મોદીએ પોતાના ડીપી માં પોતાની સાથે સુસ્મિતા સેન નો ફોટો પણ ગોઠવેલો હતો અને એના પ્રેમ.
સંબંધ વિશે પણ બાયો માં લખ્યું હતું પરંતુ હવે અચાનક તેના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ડીપી સાથે બાયો માંથી સુસ્મિતા સેન નો ફોટો નામ કાઢી નાખતા અને સવાલો ઉભા થયા છે કહેવાઈ રહ્યું છેકે બંને વચ્ચે બ્રેકઅપ થયું છે બધી ખબરો બાદ લોકોએ લલિત મોદીને ખુબ ટ્રોલ કર્યો હતો કોમેન્ટ માં લખતા હતા.
લોકો કેમ સુસ્મિતા છોડીને જતી રહી તો બીજા યુઝર કહે ફોન નથી ઉપાડતી તારો સુસ્મિતા એમ ઘણા યુઝરે ટ્રોલ કર્યો હતો તેના વચ્ચે અત્યારના દિવસોમાં સુસ્મિતા સેન ફરી પોતાના જુના બોયફ્રેન્ડ રોહમન શૉલની સાથે દેખાઈ રહી છે અને લાલસીગં ચડ્ડાના પ્રમોટ વખતે પણ રોમહન સાથે જોવા મળી હતી.
અને એક ઈન્ટરવ્યુ માં પણ જણાવ્યું હતું એને કે તમને શું લાગે છેકે હું પૈસાને પ્રેમ કરુંછું હું બિલકુલ એવી નથી એમ કહીને નિવેદન આપતા જણાવ્યુંકે હું દિલથી પ્રેમ કરું છું ઘણા ફિલ્મ પ્રોડ્યુસરો પણ સુસ્મિતા ના વખાણ કર્યા હતા આજકાલ લલિત મોદીને લા!ત મારી રોમન શોલ સાથે સુસ્મિતા સેન જોવા મળે છે.