Cli
પ્રેમી પતિ અને પત્ની, સાથી કર્મચારીને દિલ આપી બેઠી લગ્ન કરેલ મહીલા, પરંતુ નવાઈ એ છેકે મહિલા બંને સાથે...

પ્રેમી પતિ અને પત્ની, સાથી કર્મચારીને દિલ આપી બેઠી લગ્ન કરેલ મહીલા, પરંતુ નવાઈ એ છેકે મહિલા બંને સાથે…

Bollywood/Entertainment Breaking

ઘોર કળયુગ છવાઈ ગયો છે દુનિયાભરમાથી અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે જ્યારે ભારત દેશમાં હવે જ સંબંધોને અપરાધની ભાવના જોવામાં આવે છે ત્યારે બીજા દેશોમાં અવૈધ સંબંધોને સ્વિકારવામાં આવે છે જેને સાંભળીને આપણને પણ શરમ આવે છેકે કોઈ પતિ પોતાની પત્ની સાથે કોઈ અન્ય પુરુષને કેવી રિતે.

સ્વિકારી શકે એ પણ પોતાના જ ઘરમાં એક સાથે એકજ બેડરૂમમાં પરંતુ વિદેશની સંસ્કૃતિ માં આ નવાઈની વાત નથી એવો જ એક કિસ્સો અમેરિકામાં થી પ્રકાશમાં આવ્યો છે અમેરીકા ના ઈન્ડીયાના વિસ્તારમાં રહેનાર 39 સારા નિકોલ નામની મહીલા એક જ છત નીચે પતિ અને પ્રેમી બંને સાથે રહી બંને સાથે સહવાસ એક સાથે માણે છે.

તે એક જીમ ટ્રેનર છે અને બે બાળકોની માતાછે તે પોતાના 38 વર્ષીય પતિ રયાન સાથે રહેતી હતી પરંતુ લગ્નના છ વર્ષ બાદ એમના જીવન માં રોની નામના એક વ્યક્તિની એન્ટ્રી થાય છે 46 વર્ષ ના રોની અને સારા નિકોલ સાથે એક જ જીમમાં કામ કરતા હતા આ બંને વચ્ચે પ્રેમ થઈ જતા સારા એ આ વાત પતિ નિકોલ ને.

જણાવી અને સહમતિ લીધી અને એનો પતિ પણ નિકોલ પણ રાજી થઈ ગયો એક જ છતની નીચે બે બાળકો અને બે પતિ સાથે સારા નિકોલ હાલ રહે છે તેને એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનો નાનપણથી શોખ હતો કે તે બે પતિઓ સાથે નીચે રહે અને એનું સપનું આજે સાકાર થયું છે તેને એ પણ જણાવ્યું હતુંકે તે બાળકોને અલગ રુમમાં સુવડાવે છે.

અને બીજા રુમમાં પોતાના પ્રેમી અને પતિ સાથે એક જ બિસ્તર પર સુવે છે તેને ડબલ પોજીસન ખુબ જ પસંદ છે તેઓ વર્ષોથી આ માટે મનોકામના કરતી આવીછે તે પોતાના આ અનોખા પરીવાર સાથે ખુબ જ ખુશ છે વાચકમિત્રો આ વિદેશી વાહીયાત સંસ્કૃતિ વિશે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *