Cli
જોઈને મોહી પડો તેવી એક ખુબસુરત કિન્નરની દર્દનાક પ્રેમ કહાની, જાણીને રડી પડશો

જોઈને મોહી પડો તેવી એક ખુબસુરત કિન્નરની દર્દનાક પ્રેમ કહાની, જાણીને રડી પડશો

Bollywood/Entertainment Breaking

જેમની દુઆઓ લોકો લેવા માંગે છે પરંતુ એમને કોઈ સાથે રાખવા માગંતુ નથી આવી જ હોય છે કિન્નરોની જિંદગી ના તો કોઈ ઉમંગ અને નાતો કોઈ ખુશી માત્ર લોકો માટેની દુવાઓ ભરી એમની જિંદગી આજે આપણે એવા કિન્નર વિશે વાત કરીશું જેને ગરીબી માંથી બહાર આવી પોતાના સ્ટ્રગલ મહેનત અને લોકોના બોલાયેલા.

શબ્દો સાંભળીને પણ પોતાની આગવી ઓળખ બનાવી છે આને તે આજે ફસ્ટ ટ્રાસઝેન્ડર મોડેલ બન્યા છે ખુશી શેખનો જન્મ મુબંઈ થાને ના એક ગરીબ મુસ્લિમ પરીવાર માં થયો હતો શરુઆત માં એમના માતાપિતાએ છોકરાની જેમ એમને મોટા કર્યા પરંતુ ઉંમર સાથે ખુશીને ખબર પડી કે તે એક કિન્નર છે કારણ કે છોકરીઓની ઘણી વસ્તુઓ.

તેમને પોતાની તરફ આકર્ષક કરતી હતીતે આ કારણે સ્કુલ માં પણ ઘણા લોકો એને હી!જડા છ!ક્કા જેવા શબ્દોથી ચિડવતા હતા ખુશીનો પરીવાર ગરીબ હતો એના પિતા એકજ કરાવનાર હતા ખુશી એમનું એક જ સંતાન હતું જે પણ કિન્નર એટલે ખુશીએ મજબૂર થાઈ ભિખ માગંવાનુ શરુ કર્યું એક વાર સિગ્નલ પર ભિખ માગંતા સમયે.

એમની મુલાકાત શલ્માખાન સાથે થઈ એ લોકલ અદાલતના જજ હતા અને એ પણ એક કિન્નર જ હતા ખુશી શેખના જીવનમાં પરીવર્તન લાવનાર એમના ગુરુ બન્યા તે ખુશી શેખને એક કિન્નર સોસાયટીમાં લઈ આવ્યા અને એમને પ્રેરણા આપી સલ્માખાન જે એક જજ સોશિયલ વર્કર હતા જેમને ખુશી એ પોતાના ગુરુ અને.

રોલ મોડલ માનીને એમની માફક અનુકરણ કરવા પોતાના પગ પર ઉભા થવાનું નિર્ધારિત કર્યું એ સમયે ટીકટોક સૌથી વધારે પ્રચલિત હતું એમને ટીકટોકનો સહારો લઇને ઘણા બધા વિડીયો બનાવ્યા એમની સુંદરતા ના કારણે લોકો એમને ખૂબ પસંદ કર્યા લગ્ન પ્રસંગે ડાન્સ કરવા જતા હતા અને ત્યાં પણ ખુશી શેખના.

ડાન્સ ને લોકોએ ખૂબ પસંદ કર્યો જ્યારે ટીકટોક ઇન્ડિયામાં બેન થયું ત્યારે તેમના 2.5 મિલિયન ફોલોવર હતા જે ટ્રાસઝેન્ડરમા એક રેકોર્ડ હતો આજે તેમની યુટ્યુબ ચેનલ પર 2 મીલીયન સસક્રાઈબર છે સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર 1.2 મીલીયન ફોલોવર છેતે આજે લાખો રૂપિયા કમાઈ રહી છે તેમની સાથે.

જોવા મળતા કપલ વિડીઓમાં તે એમના બોયફ્રેન્ડ નહીં પણ એમના ખાશ મિત્ર છે અને લગ્ન વિશે પૂછતા ખુશી શેખે જણાવ્યું હતુંકે જો કોઈ એમને પ્રેમ આપશે અને એમની ભાવનાઓને સમજશે ને એમને એક્ષેપ કરશે તો એ જરૂર એની સાથે લગ્ન કરશે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *