90ના દશકના સૌથી લોકપ્રિય સિંગર શાનને લોકો અત્યારે સોસીયલ મીડિયામાં ખરાબ રીતે પરેશાન કરી રહ્યા છે લોકો એમને સોસીયલ મીડિયામાં ગંદી ગંદી ગા!ળો આપી રહ્યા છે કદાચ આજની નવી જનરેશન શાનને ન જાણતી હોય પરંતુ શાન એ સિંગર છે જેઓ 90ના દશકાના દરેક યંગસ્ટરની પહેલી પસંદ હતા.
પરંતુ આજે એજ શાનને જોવો લોકો કેવા પરેશાન કરી રહ્યા છે જણાવી દઈએ શાનનો એક વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યો છે હવે જેમાં શાન ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયા હોય છે અહીં આ દરમિયાન કેટલાક લોકો શાનને ન વાંચી શકાય તેવી ગંદી કોમેંટો કરી રહ્યા હતા જે કોમેંટ જોઈને.
શાન અચાનક ભડ!કી જાય છે અને કહે છે કેવા લોકો છે વાત કરવાની રીત આવડે છેકે નહીં વાત કરતા શીખો આ રીતે ગા!ળો ન આપો જેવી શાન વિનંતી કરી રહ્યા છે હવે આ વિડિઓ જૂનો છેકે નવો તેની કોઈ પુષ્ટિ થઈ નથી પરંતુ જોવા જઈએ તો દેશનું ગૌરવ કહેવાય શાનની આ રીતિ મજાક બનાવતા શાનના ફેન એ ટ્રોલરો પર ભ!ડકી ગયા હતા.