Cli
બાસ્કેટબોલની ચેમ્પિયન પ્લેયર છે 71 વર્ષની દાદી, તેમની ગજબની સ્પૂર્તિ જોઈને લોક પણ દંગ રહી ગયા...

બાસ્કેટબોલની ચેમ્પિયન પ્લેયર છે 71 વર્ષની દાદી, તેમની ગજબની સ્પૂર્તિ જોઈને લોક પણ દંગ રહી ગયા…

Ajab-Gajab Breaking

અત્યારે ઇન્ટરનેટમાં બાસ્કેટબોલ રમતી એક મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે હવે તમે એમ ન પૂછતાં કે એમાં શું નવાઈ છે પરંતુ મિત્રો અહીં નવાઈ એ છેકે મહિલાની ઉંમર 71 વર્ષ છે આપણે જે દાદીની વાત કરી રહ્યા છીએ એમની ઉંમર ભલે 71 વર્ષ હોય પરંતુ એમનું ફિટનેસ અને સ્પૂર્તિ ગજબની છે એમનું લાઈમલાઈટમાં.

આવવાનું ખાસ કારણ એ છેકે તેઓ એટલી ઉંમર પણ ખાસ રીતે બાસ્કેટબોલ રમે છે આપણે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેનું નામ એન્ડ્રીયા ગાર્સિયા લોપેઝ છે અને તેઓ અમેરિકન લેટિન દેશ મેક્સિકોની છે તેની ખાસ સ્ટાઈલમાં રમતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે યુઝર્સ આ મહિલાને ગ્રેની જોર્ડન નામથી બોલાવી રહ્યા છે.

યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં લોપેઝને સામે વાળી ટીમના ખેલાડીઓ ને પરસેવો છોડાવતી બોલને બાસ્કેટમાં નાખતા પહેલા શોટ માટે જગ્યા બનાવતી વખતે બોર્ડ પરથી લાત મારતા જોઈ શકાય છે તેના વચ્ચે આ 71 વર્ષીય દાદીને નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન તરફથી કંઈક આર્થિક મદદ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *