ગયા દિવસોમાં કરણ જોહરના શો કોફી વિથ કરણને લઈને વિવાદિત બયાન આપનાર તાપસી તન્નું સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની હતી અત્યારે એક્ટરે તેની આવનાર ફિલ્મ દોબારાને લઈને ચર્ચામાં છે એક્ટર અત્યારે તેની ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી લાગી છે એમની આ ફિલ્મ સસ્પેનફૂલ થ્રિલર છે.
દોબારા ફિલ્મ 19 ઓગસ્ટ એ રીલીઝ થઈ રહી છે તેના પહેલા એક્ટર ફિલ્મના પ્રમોશનમાં લાગી છે પરંતુ તેના વચ્ચે એક્ટરનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં તાપસી પન્નુ પાપારાઝી સાથે દલીલ કરતા જોવા મળી રહી છે હકીકતમાં તાપસી પોતાના ફિલ્મના પ્રમોશનમાં પહોંચી હતી ત્યારે ત્યાં ફોટોગ્રાફર તેની લાંબા સમયથી.
રાહ જોઈને ઉભા હતા તારે તાપસી જેવા ગાડીમાંથી અંદર જતી રહી આ જોઈને ફોટોગ્રાફર અને મીડિયા તેને રોકવા લાગ્યા કહ્યું અમે તમારી લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ ત્યારે જેના પર અભિનેત્રી કહે છેકે મેં તમને રોક્યા નથી તેણે આગળ કહ્યું તમે મારી સાથે નમ્રતાથી વાત કરો હું પણ તમારી સાથે નમ્રતાથી વાત કરીશ.
આગળ કહે છેકે તમે તમારું કામ કરો અને હું મારું કામ કરું છું અત્યારે કેમેરા મારા ઉપર છે એટલે હું ખોટી લાગી રહી છું કેમરા ઉપર કરો એટલે ખબર પડે કોણ કંઈ રીતે વાત કરી રહ્યું છે છેલ્લે તાપસી એ કહ્યું હંમેશા તેઓ જ સાચા હોય છે એક્ટર જ ખોટા હોય છે અત્યારે આ વિડિઓ ઇન્ટરનેટમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.