બિહારના મુંગેર જિલ્લમાં 8 માં ધોરણમાં ભણતી વિધાર્થીની જયારે સ્કૂલના ગ્રાઉન્ડમાં બાસ્કેટ બોલ રમી રહી હતી ત્યારે તેનું નિધન થઈ ગુરૂ તેનો વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ખબર સાંભળજ કલાસમાં તેની સહેલીઓ પણ બેહોશ થઈ ગઈ તેની મિત્રોને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હકીકતમાં જમાલપુર સેન્ટર સ્કૂલમાં બુધવારે ધોરણ 8 ની વિદ્યાર્થીની પાયલ કુમારી ગેમ સ્કૂલના ગ્રાઉન્ડમાં રમતી હતી ત્યારે અચાનક બેહોશ થઈ ગઈ હતી તેને રેલવેપુરા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી પરંતુ ત્યાં સુધી તેનું નિધન થઈ ચૂક્યું હતું સ્કૂલના ગ્રાન્ડમાં લગાવેલ સીસીટી ફૂટેજ પણ સામે આવ્યા છે વિડીઓમાં.
જોઈ શકાય છેકે પાયલ હાથમાં બાસ્કેટ બોલ લઈને કોઈને બોલાવતી જોવા મળી રહી છે ત્યારે અચાનક ગ્રાઉન્ડ વચ્ચે જ બેહોશ થઈને નીચે પડી જાય છે બાસ્કેટબોલ તેના હાથથી નીચે પડી જાય છે અને પાયલનું માથું એ બોલથી જમીન પર ટકરાય છે તેને નીચે પડતા જ કેટલાય બાળકો દોડીને પહોંચે છે અને તેને ઉઠાવે છે.
પરંતુ ત્યાં સુધી તેઓ બેભાન અવસ્થામાં જ રહે છે તેના બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ઘટના સમયે કલાસનો છેલ્લો પ્રીરીયડ હોવાથી ખાસ કરીને અન્ય વોંધાર્થીઓંને તેના નિધનનું કારણ ન જાણી શકાયું બીજા દિવસે વદ્યાર્થીની મિત્રોને ને જાણકારી મળતા ચાર મિત્રો બેહોશ થઈ ઢળી પડી હતી એમને હોસ્પિટલમાં સારવાર કરાવીને ઘરે પાછી મોકલી દીધી હતી