બૉલીવુડ એક્ટર અત્યારે આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરી રહી છે પરંતુ એક્ટર તેની ફિલ્મ કરતા પ્રેગ્નેટ છે તેને લઈને ચર્ચામાં બનેલ છે લગ્નના 2 મહિનામાં પ્રેગ્નેટ થયેલ અલીયા ભટ્ટ અત્યાર સુધી પોતાની બેબી બંમ્પ છુપાવીને ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી પરંતુ એક્ટર પહેલીવાર ટૂંકી ડ્રેસમાં બેબી બંમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી.
પોતાના બેનર હેઠળ બનેલ ફિલ્મ ડાર્લિંગના પ્રમોશનમાં વ્યસ્ત આલિયા હવે તેની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન શરૂ કરી દીધું છે એક્ટર આજે પતિ રણબીર કપૂર અને ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે ફિલ્મના પ્રમોશન માટે પહોંચી હતી અત્યાર સુધી આલિયા ઢીલા ડ્રેસમાં જોવા મળતી પરંતુ હાલમાં મુંબઈમાં.
ગીત પ્રીવ્યુ લોન્ચ ઇવેન્ટમાં પ્રથમ વખત ટૂંકા ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો તેના કેટલાક વિડિઓ અને ફોટો સામે આવ્યા છે જેમાં આલિયા ભટ્ટે પતિ રણબીર કપૂર સાથે પોઝ આપ્યા હતા તેના બાદ એક્ટરે પોઝ આપ્યા હતા અહીં ફોટોમાં આલિયા ભટ્ટના મોઢાની પ્રેગન્સી ગ્લો સાફ જોઈ શકાતી હતી.
આલિયા અને રણબિર બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા આ મોકા પર ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જી પણ સામેલ હતા જણાવી દઈએ રણબિર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સ્પેટમ્બરે પાંચ ભાષાઓમાં રિલીઝ કરવાંમાં આવશે ફિલ્મમાં રણબીર અને આલિયા ભટ્ટ શિવાય અમિતાભ બચ્ચન મૌની રોય અને નાગાર્જુન જેવા સ્ટાર છે.