બોલીવુડ 80 ના દસકાના ખૂબ જ ફેમસ વિલન રંજીત ઉર્ફે ગોપાલ બેદી નું નામ બોલીવુડના ટોપ વિલન માં લેવામાં આવતું હતું ફિલ્મોમાં તેમનું પાત્ર જોઈને દર્શકો તેમના નામથી કાપતા હતા ઘણી બધી ફિલ્મોમાં તેમને દમદાર અભીનય કર્યો હતો પરંતુ વાસ્તવિક જીવનમાં તેમનો સ્વભાવ.
ખૂબ જ નિખાલસ અને પ્રેમાળ છે તેઓ પોતાની દિકરી દિવ્યાંકા બેદી ને ખુબ પ્રેમ કરે છે અને તેની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે દિવ્યંકા બેદી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે તેનું દેખાવ બોલીવુડ અભિનેત્રી થી.
કંઈ ઓછું નથી પરંતુ તે એક ફેશન ડિઝાઈનર છે તે પોતાના ડિઝાઇનની તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે સાથે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો ને પણ શેર કરતી રહે છે તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફેન્સ ફોલોવર છે જે તેની દરેક તસવીરો પર પ્રેમ લુટાવતા રહે છે દિવ્યાંકા બેદી.
પોતાની સાથે પોતાના પિતાની પણ તસવીરો શેર કરતી રહે છે જેમાં તેને નાનપણથી લઈને અત્યાર સુધીની ઘણી બધી તસવીરો શેર કરી છે તે બોલીવુડ થી ફેશન ડિઝાઈનર સાથે સંકળાયેલી છે અને તેનું નામ ટોપના ડિઝાઇનરમાં સમાવેશ છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરી જણાવશો.