Cli
કાશ્મીર માં મોટા મોટા લોકો આમની દડેરીનુ દૂધ પીવે છે, ડેરી કવીન નામથી જાણીતી બની છે આ મહિલા...

કાશ્મીર માં મોટા મોટા લોકો આમની દડેરીનુ દૂધ પીવે છે, ડેરી કવીન નામથી જાણીતી બની છે આ મહિલા…

Life Style Story

ભારત દેશમાં ઘણા લોકો ગાય ભેંસ પર નિર્ભર છે દૂધ એટલે એક પ્રકારનું અમૃત ગણવામાં આવે છે ગામડામાં ખાસ કરીને લોકોના ઘરે ઢોર હોય છે નાનો પરિવાર હોય કે મોટો ખાસ કરીને ઢોર પર નિર્ભર રહેતા હોય છે પરંતુ કેટલીક મહિલાઓ દૂધ ડેરીમાં પણ સારી એવી પ્રગતિ કરી રહી છે એમાંથી આપણે આજે એક એવી મહિલાની.

વાત કરવા જઈ રહ્યા છે જેમની ડેરીનું કાશ્મીરમાં મોટા મોટા લોકો પીવે છે પરંતુ જ્યારથી કલમ 370 હટી છે ત્યારથી જમ્મુ કાશ્મીરમાં ડેરી ઉદ્યોગો ઝડપથી વિકસ્યા છે કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં દૂધની ક્રાંતિ આવી છે અત્યારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના 27 વર્ષીય ડેરીમાં ઉદ્યોગનું સાહસ કરનાર.

શાહજાદા અખ્તરે બેરોજગાર યુવાનોમાં એક સારું ઉદાહરણ બેસાડ્યું છે એમણે માત્ર 25 રૂપિયામાં ડેરીનો વ્યવસાય શરૂ કર્યો હતો અત્યારે 7 વર્ષની મહેનત બાદ કાશ્મીરમાં સૌથી મોટી ડેરી ફાર્મના માલિક બની ગઈ છે લોકો એમને ડેરી કવિન કહેવા લાગ્યા છે વર્ષ 2015માં મિત્રીગામની શાહજાદા અખ્તર.

નિલોફર જાનના સંપર્કમાં આવી હતી શરૂઆતમાં તેની આર્થિક સ્થતિ સારી ન હતી તેમ છતાં મહિલાઓની ટિમ બનાવીને એક યોજના દ્વારા થોડી ગાયો ખરીદી 2017 ત્રણ બીજી ગાયો ખરીદી અત્યારે તેની આ મહિલા જોડે 25 ગાયો છે 25 ગાયો આપણા માટે ઓછી પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના.

ડેરી ઉત્પાદકો નાના ખેડૂતો છે તેમની પાસે 2-3 ગાય કે ભેંસ હોય છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દરરોજ 70 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરે છે શહજાદા અખ્તર અત્યારે 25 ગાયોથી 300 થી 350 લીટર જેવું દૂધ થાય છે અને તેને દક્ષિણ કાશ્મીરના ચારેય જિલ્લાઓ અને શ્રીનગર શહેરને પણ સપ્લાય કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *