જે કલાકારે વર્ષો સુધી પોતાની દેશી અંદાજેને નિર્દોષ હાસ્યોથી સમગ્ર ગુજરાતને પેટ પકડીને હસાવ્યું હતું. એ જ કલાકાર આજે આખી દુનિયાને રડાવીને હંમેશ માટે અનંતની યાત્રાએ નીકળી ગયો છે. ગુજરાતના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા પર ગુજ્જુ લવગુરુ તથા ઘૂઘ તરીકે જાણીતા બનેલા. ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં અપકાળે દુખદ આવું સ્થાન થયું છે આ સમાચાર સામે આવતા જ તેમના લાખો ચાકો અને સમગ્ર ગુજરાતી ડિજિટલ જગતમાં ઊંડો શોક વ્યાપી ગયો છે. સૌથી ચોકાવનાર અને દર્દનાક બાબત એ રહી છે કે
કમનસીબ અકસ્માતમાં માન ત્રણ કલાક પહેલા જ તેમણે જિંદગીને મોતને લઈને એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જાણે કુદરતે તેમને વિદાયનો અગાઉ જ સંકેત આપી દીધો હોય આજે આપણે સંધન રાઠોડના સંઘર્ષથી ભરેલા શરૂઆતી જીવન તેમની બાયોગ્રાફી પરિવાર તેમની સફળતા અંદાજીત કમાણી અને તેઓ પાછળ છોડી ગયેલ મિલકત વિશે વિગતવાર વાત કરીશું વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા ઓમ શાંતિ જરૂર લખજો મિત્રો ચંદન રાઠોડ મૂળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વતની હતા. તેઓનો ઉચ્ચર એક સામાન્ય મધ્યમ વર્ગ પરિવારમાં થયો હતો. તેમના પરિવારમાં માતા પિતા ભાઈઓ બહેનોનો સમાવેશ થાય છે જેમના પ્રત્યે સંદનભાઈને અતુટ પ્રેમ અને લાગણી હતી. શરૂઆતના સમયમાં તેમનું જીવન અત્યંત કપરા સંજોગોમાંથી પસાર થયું હતું.
પરિવારમાં એ ગંભીર અકસ્માત ચર્ચાયો હતો જેમાં સ્વજનોની લાંબી સારવાર અને હોસ્પિટલના ખર્ચા પાછળ ઘરની આર્થિક સ્થિતિ સાવતળીએ બેસી ગઈ હતી. દેવાના ડુંગર અને આર્થિક સંકટ એ હતે વધી ગયા હતા કે ચંદન રાઠોડે ગામડે બીજાના ખેતરમાં ભાગ્ય તરીકે મજૂરી કામ કર્યું હતું. પોતાના સપનાઓને બાજુ પર મૂકીને ખેતર ખેડું અને દિવસ રાતે પરસેવ પાડવો પડતો હતો છતા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું.
આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે તેઓ રોજગારીની શોધમાં સુઈગામ છોડીને સૌરાષ્ટ્રના મોરબી ખાતે પહોંચ્યા મોરબીમાં તેમણે સિરામિક અને ટાઈલ્સના કારખાનામાં કાળી મજૂરી કરી અને દિવસો કાઢ્યા એટલું જ નહીં જીવન ટૂંકાવી રાખવા માટે જીવન ટકાવી રાખવા માટે તેમણે ચાની કીટલીઓ પર નોકરી પણ કરીને દિવસ રાત મહેનત કરી પરંતુ તેમનામાં કુદરતી રીતે અભિનયને લોકોનું મનોરંજન કરવાની એક અનોખી કળા ચૂપાયેલી હતી. જ્યારે ભારતમાંટકટોક નો ટ્રેન્ડ શરૂ થયો ત્યારે તેમણે માત્ર મનોરંજન માટે કાકા ભત્રીજાના વિષય પર દેશી ભાષામાં એક વિડીયો બનાવ્યો. એ વિડીયો એટલો જબરદસ્ત વાયરલ થયો હતો કે લોકો તેમના અસલ દેશી લહેકા અને કોમેડી ટાઈમિંગના દીવાના બની ગયા હતા જો કે હજુ સફળતાની શરૂઆત થઈ હતી કે
ત્યાં ભારતમાંટકટોક પર પ્રતિબંધ લાગી ગયો હતો પરંતુ ચંદન રાઠોડ હિંમત હારે તેવા ન હતા તેમણે શૂન્યમાંથી ફરી સર્જન કરવાનું નક્કી કર્યું ગુજ્જુ લવ ગુરુ નામની પોતાની YouTube ચેનલ શરૂ કરી પોતાની દેશી કોમેડી ગામડાની સાસી સંસ્કૃતિને ઘૂઘના પાત્રને જીવંત રાખીને તેમના YouTube પર વિડીયો બનાવવાના ચાલુ રાખ્યા તેમની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ કે તેમને ગુજરાતી ફિલ્મોમાં અભિનયની તકો પણ મળવા લાગી સમગ્ર ગુજરાતમાં મોટા શોરૂમ મોલ કે સંસ્થાના ઉદ્ઘાટન સમારોહમાં તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ કરવામાં આવતા હતા. વાત કરીએ તેમની કમાણી લાઈફસ્ટાઇલ અને પ્રોપર્ટી વિશે તો જે માણસે ક્યારેક ચાની લાારીઓ પર મજૂરી કરી હતી તેણે પોતાની કળાના જોરે લાખો રૂપિયાનું સામ્રાજ્ય ઉપયોગ કર્યું હતું. YouTube એડસેન્સ બ્રાન્ડ પ્રમોશન સ્પોન્સરશિપ અને ફિલ્મો તથા ઇવેન્ટના ઉદ્ઘાટન દ્વારા તેઓ ધર્મને લાખો રૂપિયાની કમાણી કરતા હતા પોતાના મહેનતની કમાણીથી તેમણે સૌથી પહેલા પોતાના પરિવારને આર્થિક સ્થિતિ મજબૂત બનાવેને વતનમાં પોતાનું પાકું અને સુવિધાયુક્ત મકાન બનાવ્યું હતું આ ઉપરાંત તેમણે પોતાની પસંદગીલી લક્ઝરી કારણે વાહનો પણ વસાવ્યા હતા એક સામાન્ય ભાગ્ય તરીકે કામ કરનાર યુવાન પોતાના દમ પર લાખોની સ્થાવર જંગમ મિલકત અને પોતાના પરિવાર માટે મોટો આર્થિક આધાર પાછળ છોડી ગયા એ