મીડિયા સાથે બૉલીવુડ સ્ટારનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે મીડિયાને જેવા ઈચ્છે તેવા ધિક્કારતા જાય છે કાલ સાંજે મુંબઈ એરપોર્ટમાં કંઈક એવુજ જોવા મળ્યું જેણે બોલીવુડના મોઢા પર તમાચો મારી દીધો કાલે મુંબઈ એરપોર્ટ પર કાજોલ પહોંચી હતી તેમણે મીડિયા સામે એવી હરકત કરી લોકોએ તેને ટ્રોલ કરી દીધી.
એજ મીડિયા જેના વગર આ સ્ટાર કંઈ નથી એજ મીડિયા વાળાને કાજલે આંગળીઓ બતાવીને હટાવી દીધા જેઓ કંઈક બોલીને મીડિયાને હટાવી રહી હતી કાજલનું આ વર્તન જોઈને મીડિયા વાળા પણ ચોકી ગયા હતા કારણ જે મીડિયા વાળથી આ સ્ટાર અહીં પહોંચ્યા છે તેમને આ પ્રકારનું વર્તન કાજલે કર્યું હતું.
જેના બાદ મિસ યુનિવર્સ 2021 હરનાઝ સંધુ એરપોર્ટ પર પહોંચી એમણે જે રીતે મીડિયા સાથે વાત કરી તેને જોઈને લોકોનું મન ખુશ થઈ ગયું અહીં એજ આમ આદમી માંથી મિસ યુનિવર્સ બની યુવતી છે અને આ કાજોલ એક બૉલીવુડ સ્ટાર છે બંનેનું અંતર તો તમે સમજી શકો છો તમારું શું કહેવું છે આ બંને પર.