કરીના કપૂરના મોઢેથી કોઈના વખાણ કરવા ઠીક એવુજ છે જેવી રીતે ચોખામાંથી ખરાબ ચોખો ગોતવો પરંતુ વખાણ પણ સાવકીના કરવા એતો મોટી વાત કહેવાય કરીના કપૂરે પહેલી વાર પતિ સૈફ અલી ખાનની પહેલી પત્નીના વખાણ કર્યા છે એબીપી ન્યુઝ મુજબ કરીનાકપૂરથી પૂછવામાં આવ્યું.
કરીના કપૂરને જયારે પૂછવામાં આવ્યું શું તેઓ સારા અલી ખાન અને ઇબ્રાહિમ જોડે બીજી માં જેવો વ્યવહાર કરે છે ત્યારે કરીનાએ ચોખ્ખી ના પાડી દીધી કરીનાએ કહ્યું તે ક્યારેય એમની બીજી માં નહીં બની શકે એમની માં હમેશા અમ્રિતા જ રહેશે કરીના કહ્યું મેં હમેંશા સૈફ સારા અને ઈબ્રાહીમથી એજ કહ્યું છેકે.
હું ફક્ત એમની મિત્રજ થઈ શકું છું ક્યારે હું એમની માં નહીં થઈ શકું કારણ કે એમની જોડે પહેલા થીજ પ્યારી માંતા છે જેમણે શાનદાર રીતે મોટા કર્યા હતા હું એમનાથી બહુ પ્રેમ કરું છું અને જયારે પણ એમને મારી અને મારી સલાહની જરૂર હોય છે ત્યારે હું એમના માટે ગમેં ત્યારે હાજર રહું છું તેના સિવાય સારાને લઈને.
કરીનાએ કહ્યું અમે બધા સારા મિત્ર જેમ છીએ તેઓ મારી હોપિન્ગ પાર્ટનર છે કરીના અને અમ્રિતાને આજ સુધી ક્યારેય એક સાથે જોવા નથી મળ્યા અંદરના સૂત્રો જણાવે છેકે બંને વચ્ચે નફરતો કોઈ સબંધ નથી પરંતુ તેઓ એકબીજાથી ક્યારેય વાત નથી કરતા તો મિત્રો કરિનાની આ વાત પર તમારે શું કહેવું છે.