તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષો થી ચાલતો ટીવી શોની ખુબ ફેમસ ટીવી સીરિયલ છે એની સાથે રહેલા ઘણી ટીવી સીરિયલ બંધ થઈ ગઈ પરંતુ આ ટીવી સીરિયલ નો ગજબનો જાદુછે એ ઘર ઘર છવાયેલો છે જેમાં જેઠાલાલ જે મેઈન પાત્ર છે એને લોકો ખુબ પસંદ કરે છે એમનું વાસ્તવિક નામ દિલીપ જોષી છે.
2017 માં આ ટીવી સીરિયલ છોડેલી દયાબેન ની જોડીને દર્શકો ખુબ પસંદ કરતા પણ કોઈ કારણોસર એમને આ ટીવી શોને છોડી દીધો ૪ થી ૫ વર્ષથી આ શોમાં એ જોવા નથી મળતી દર્શકો આ બંને ની જોડી ને ખુબ પસંદ કરતા પણ આપ જાણો છો દિલીપ જોષી જેઠાલાલ ની પત્ની કોણછે તો તાજેતરમાં એક.
વિડીઓ વાઈરલ થયોછે જે ટીવી સોના ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પરથી પોસ્ટ કરેલો છે જેમાં જેઠાલાલ પોતાની વાસ્તવિક પત્ની સાથે રોમાન્સ કરતા પહાડો પર ફરતા દેખાય છે એમની પત્ની જય માલા જોષી દેખાવે પણ સુદંર છે અને એ ફીલ્મી એક્ટીગ દુનિયા થી દુર રહેવાનું પસંદ કરેછે એ કોઈ દિવસ મિડીયા સામે પણ નથી.
આવતી એમના લગ્ન જીવન ને ૨૧ વર્ષ થયાંછે આ દરમિયાન એમના બે બાળકો છે એક દિકરો એક દિકરી દિકરાનુ નામ રિત્વિક જોષી આને દિકરીનું નામ નિયતી જોષી જેઠાલાલ દિલીપ જોષી વાસ્તવિક જીવનમાં પોતાના પરીવાર ને ખુબ પ્રેમ કરે છે આમતો દિલીપ જોષી ને એની પત્ની સાથે એવોર્ડ સમારંભમાં જ જોવા મળે છે.
એ દરમિયાન પણ એ મિડીયા સામે ફોટોશુટ કરાવાથી દુર જ રહે છે એમના ફોટાઓ ખુબ ઓછા જોવા મળે છે પણ તાજેતરમાં એક વિડીઓ વાઈરલ થયો છે જેમાં દિલીપ જોષી પોતાની પત્ની સાથે પહાડોની વચ્ચે ટહેલતા રોમાન્સ કરતા જોવા મળે છે આ વિડીઓ ને લોકોએ ખુબ પસંદ કર્યો છે