અત્યારે સોસીયલ મીડિયામાં આમિર ખાન પોતાની આવનારી ફિલ્મ લાલસીંગ ચડ્ડા કરતા પોતાની ત્રીજી પત્ની સાથેના લગ્ન કર્યા તેની ચર્ચામાં છે જણાવી દઈએ અત્યારે સોસિયલ મીડિયામાં થોડી તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં આમિર ખાન અને દંગલ ફિલ્મમાં પોતાની પુત્રીનો રોલ કરનાર ફાતિમા સના શેખ છે.
બંને તસ્વીરમાં બંનેએ લગ્ન કરી લીધા હોય તે રીતેની આ તસ્વીરછે ફાતિમા શના શેખની વાત કરીએ તો તેઓ અમીરથી બહુ નાની છે જયારે આમિરની ઉંમર બહુ છે અહીં બંને લગ્ન કરી ચુક્યા છે તેની પોસ્ટ ઇન્સ્ટાગ્રામમાં એક પેજમાંથી શેર થઈ હતી જેમાં આમિર અને ફાતિમાના ફોટો દેખાઈ રહ્યા છે અને બંને વિષે લખવામાં આવ્યું છે.
આ પોસ્ટમાં લખવામાં આવ્યું છેકે ફાતિમા એજ અભિનેત્રી છે જેમણે તે ફિલ્મમાં આમીર ખાનની પુત્રીનો રોલ નિભાવ્યો છે આજે આમિર ખાનની ત્રીજી બેગમ ફાતિમા થઈ ગયી છે જેવું લખાણ આ પેજમાં કરવામાં આવ્યું હતું જણાવી દઈએ અમીરના કિરણ રાવ સાથે છૂટાછેડા બાદ સોસીયલ મીડિયામાં ફાતિમા ટ્રોલ થઈ હતી.
વાઇરલ તસ્વીર એડિટ કરી હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કારણ આ તસ્વીર આકાશ અંબાણીના સગાઈના છે બીજી વાત ફાતિમાં સિંદૂર લગાવે કેમ કારણ કે મુસ્લિમ પરંપરાઓમાં સિંદૂર લગાવવાની કોઈ પરંપરા નથી એ ફક્ત હિન્દૂ સંસ્કૃતિમાં છે જણાવી દઈએ આ ફેક ફોટો વાઇરલ થતા ફાતિમા અને આમિર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.