આમીરખાનના ત્રીજા લગ્નની અટકળો વચ્ચે અમીરની પુત્રી ઇરા ખાને પોતાનું મૌન તોડ્યું છે હકીકતમાં આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવથી કેટલાક સમય પહેલા અલગ થવાનું એલાન ર્ક્યું હતું આ લગ્ન તૂટવાનું કારણ ફાતિમા સના શેખને માનવામાં આવ્યું હવે થોડા દિવસથી ખબર આવી રહી છેકે અમીરે ફાતિમા સાથે લગ્ન કરી લીધા છે.
બંનેની એવી તસ્વીર પણ સામે આવી જેમાં આમિર અને ફાતિમા લગ્નની જોડીમાં જોવા મળ્યા જયારે ક્યાંક એવું પણ કહેવામાં આવી રહ્યું છેકે અમીરની આવતા વર્ષે આવનાર ફિલ્મ લાલસીંગ ચડ્ડા બાદ આમિર અને ફાતિમા ત્રીજા લગ્ન કરશે હવે આ વાત પર અમીરની પુત્રી ઇરા ખાને પોતાનું મૌન તોડ્યું છે.
ઝી ન્યૂઝના એક રિપોર્ટ મુજબ આમિર ખાનની પુત્રી ઇરા ખાને કહ્યું જયારે મને ખબર પડી કે મારા પિતા ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે હું ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને જો પાપા ત્રીજા લગ્ન કરશે તો મરાથી સહન નહીં થઈ શકે ઈરા ખાનના આ બયાન પર બોલીવુડમાં બબાલ મચી ગઈ છે.
અત્યારે અમીરના લગ્નને લઈને બજાર ગરમ છે અહીં અમારી ખાન અને ફાતિમ બંનેના લગ્નની ચોખવટ નહીં કરે ત્યાં સુધી મીડિયામાં આવી ચર્ચા ચાલુ રહશે વાઇરલ થયેલા ફોટા એક ઇન્સ્ટાગ્રામ પેજમાં થી શેર થયા હતા હવે મિત્રો આ પોસ્ટ પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.