Cli

જીગ્નેશ મેવાણીએ બાગેશ્વર બાબાની સભામાં એવાં 5 પ્રશ્ન પૂછ્યા કે બાબા સભા છોડીને ભાગ્યા?

Uncategorized

રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધામા નાખ્યા છે કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો બીજી તરફ વિજ્ઞાન જાતા એ બાબાને એક કરોડનો ખુલ્લો પડકાર ફેંક્યો છે આ બધાની વચ્ચે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બાબાને પાખંડી કહીને એવા પાંચ સળગતા પ્રશ્નો પૂછ્યા છે કે તેનો જવાબ આપતા પહેલા જ ધીરેન્દ્ર શાસ્ત્રીના પગ ધ્રુજવા લાગ્યા હતા.

મિત્રો શું છે પૂરેપૂરી ઘટના અને જીગ્નેશ મેવાણીએ ક્યાં મોટા પ્રશ્ન પૂછ્યા અને તેના જવાબમાં શું થયું ચાલો આપણે વિસ્તારથી જાણીએ વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બાગેશ્વર બાબા પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે જો બાબા ખરેખર અંતર્યામી હોય અને લોકોના મનની વાત જાણીને પરચે ખોલતા હોય તો

ગુજરાતના હિતમાં તેઓ આ પાંચ સવાલોના જવાબ પોતાની પરચેમાં લખીને બતાવે પહેલો સવાલ ગુજરાતમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી ક્યાં મંત્રી કમાણી કરી રહ્યા છે? બાબા એ મંત્રીનું નામ જાહેર કરે? બીજો સવાલ ગુજરાતના દરિયાકાંઠે જે 72,000 કરોડનું અધઃ ડ્રગ્સ પકડાયું તેનો ઓર્ડર દેશના કયા મોટા માથાએ આપ્યો હતો? ત્રીજો સવાલ એફ ફાઇલમાં ક્યાં વિશ્વગુરુનું નામ છે ને? શું તેમની કોઈ સીડી અમેરિકા પાસે છે? ચોથો સવાલ રાજકોટના ટીઆરપી ગેમિંગ જોન અગ્નિકાંડમાં અનેક માસુમ બાળકો હોમાઈ ગયા આ પાછળનો અસલી સૂત્રધાર અને મુખ્ય આરોપી કોણ છે?

પાંચમો સવાલ રાજકોટના ક્યાં આઈપીએસ અધિકારીએ ક્યાં પ્રતિષ્ઠિત ન્યુરોલોજીસ્ટને ધમકાવ્યા હતા બાબા એ ડોક્ટરનું નામ દુનિયા સામે લાવે જીગ્નેશ મેવાણીના સવાલોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે ને લોકો પૂછી રહ્યા છે કે શું આ બાબા રાજકોટના મંચે પરથી આનો જવાબ આપી શકશે વિજ્ઞાન જાતાનો એક કરોડનો પડકાર મિત્રો આ તો થઈ રાજકરણની વાત પરંતુ સામાજિક સ્તરે વિજ્ઞાન જાતા પણ મેદાનમાં આવી ગયું છે વિજ્ઞાન જાતાએ બાબાના દિવ્ય દરબાર

અને ચમત્કારોને સંપૂર્ણપણે અસ્વીકારતા અને બોગસ ગણાવ્યા છે તેમણે બાબા સામે શરત મૂકી છે કે તેઓ વિજ્ઞાન મંચ પર આવે અને વિજ્ઞાન જાતાના ત્રણ સવાલોના સાચા જવાબ આપી પોતાની શક્તિ સાબિત કરે જો બાબા સાચા સાબિત થશે તો તેમને 50 લાખથી લઈને એ કરોડ રૂપિયાનું ઇનામ અપાશે ને વિજ્ઞાન જાતા પોતાની સંસ્થા કાયમ માટે બંધ કરી દેશે એટલું જ નહીં જો કથા દરમિયાન કોઈ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી તો ઓન ધ સ્પોટ પોલીસ કેસ કરવાની ચેતવણી પણ અપાય છે.

મિત્રો રાજકોટમાં યોજનાનારી આ કથા હવે માત્ર ધાર્મિક પ્રવચન નથી રહી પરંતુ એક બહુ મોટો વિવાદ બની ચૂકી છે. એક તરફ જનતાની અખંડ આસ્થા અને વડાપ્રધાનના આશીર્વાદ છે તો બીજી તરફ જીગ્નેશ મેવાણી અને વિજ્ઞાન જાતાના સળગતા સવાલો હવે જોવાનું એ રહેશે કે પાંચમી જૂને જ્યારે રાજકોટમાં દિવ્ય દરબાર ભરાશે ત્યારે બાબા આ વિરોધીઓને પોતાની શૈલીમાં શું જવાબ આપે છે આ વિષય પર તમારા શું અભિપ્રાયો છે શું તમે જીગ્નેશ મેવાણીના સવાલો સાથે સહમત છો કે પછી બાબાને આસ્થા સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અથવા અજય બાગેશ્વરધામ લખીને તમારો જવાબ જરૂર જણાવજો જો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *