Cli

ભર ઉનાળે કેમ વરસાદ પડે છે? પરેશ ગોસ્વામીની આગાહી સાંભળો!

Uncategorized

નમસ્કાર આપની સાથે હું છું ભાયલ સ્ક્રીન પર તમને વેધર એક્સપર્ટ પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે વહેલી સવારે છૂટો છવાયો વરસાદ પડ્યો અને એના પછી ગરમી પણ ખૂબ વધવાની છે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો વિસ્તારથી હવામાનમાં પલટો ક્યારે આવવાનો છે વરસાદ કેટલો સમય રહેવાનો છે એ વિષય પર વાત કરીશું પરેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને પહેલો સવાલ જ એ છે કે પરેશભાઈ આ ભર ઉનાળે વરસાદ કેમ પડી રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો પાયલબેન આ કોઈ નવું નથી જ્યારે પણ સતત ઊંચું તાપમાન હોય એટલે સ્વાભાવિક રીતે લોકલ સિસ્ટમમાં પણ બંધાતી હોય છે એટલે કે અતિ ગરમીને કારણે હવાઓ છે એ પાતળી થઈને ઉપર ઉઠે છે અને ઉપર પછી ભેજનું પ્રમાણ હોય છે એ કોઈ લોકલ નાની એવી સિસ્ટમ બને ને એ કોઈ છૂટા છવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટાના રૂપમાં અસર કરતી હોય જો કે અત્યારે બે બાબત છે એક તો આ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાઈ રહી છે એની સાથોસાથ જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ હોય છે

એ પણ ક્યાયને ક્યાય પ્રભાવ પાડી રહ્યું છે અને બંને સહયોગને કારણે છેલ્લા બે દિવસથી અમુક વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. જો કે આજથી લાંબો સમય ઝાપટાનું પ્રમાણ ચાલે તેવી શક્યતાઓ નથી. આવતી કાલે એકાદ દિવસ કદાચ અને આવતી કાલેછ તારીખ અનેસાત તારીખ અને બે દિવસ સુધી કદાચ મહારાષ્ટ્ર બોર્ડરના જે ગામડાઓ છે આપણા ગુજરાતના જે મહારાષ્ટ્ર બોર્ડરે આવેલા છે એ વિસ્તારમાં કદાચ હજુ પણ ઝાપટાની અસર પડે એવી શક્યતાઓ છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો આ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એટલે હવે આને પણ આપણે પ્રી મોન્સુન એક્ટિવિટી તો ન ગણી શકીએ સ્વાભાવિક રીતે મે મહિનામાં જે વરસાદ થતો હોય પ્રી મોન્સુન એક્ટિવિટી હોય જે દક્ષિણ તરફથી અથવા તો અરબ સાગરના કોઈ અસ્થિરતા હોય ને એને કારણે વરસાદ પડે જેને આપણે પ્રી મોન્સુન એક્ટિવિટી કહેતા હોય છે પણ આ તો વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને એની સાથોસાથ પાછું જે લોકલ જે ક્લાઈમેટ આખું બદલાઈ રહ્યું છે એને કારણે આ વસ્તુ થઈ રહી છે જો કે આ કોઈ જાજા દિવસ નથી ચાલવાનું કે વધારે વરસાદની પણ અત્યારે કોઈ સંભાવનાઓ નથી એક ચોક્કસથી છે કે હવે ધીમે ધીમે તાપમાનમાં ઘણા બધા બદલાવ આવશે આમ જોવા જઈએ તો છેલ્લા લગભગ એક અઠવાડિયાથી તાપમાનમાં થોડો એક થી બે ડિગ્રીનો ઘટાડો ચોક્કસ થી થયો હતો પણ સાથે પવનની ઝડપમાં વધારો થયો છે.

પવનની ઝડપ આમ જોવા જઈએ તો અત્યારે સામાન્ય રીતે 30 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાઈ રહ્યા છે અમુક જગ્યાએ જે ડસ્ટિંગ છે એ 35 km સુધીના નોંધાઈ રહ્યા છે અને આ પણ જે પશ્ચિમના અરબ સાગર તરફથી આવતા પવનો છે જે ભેજવાળા પવનો છે અને ભેજવાળા પવનો આવી રહ્યા છે ને ગરમી હોય એટલે લોકલ સિસ્ટમ બને એ પણ એક સ્વાભાવિક છે પણ હવે પવનની ઝડપ છે એઆઠ તારીખથી ધીમે ધીમે ઘટતી જશે ધીમે ધીમે ઘટશે એટલે કે આ પવનની ઝડપમાં અચાનક કોઈ બદલાવ ની આવે રોજબે બે થી ત્રણ પોઈન્ટનો ઘટાડો નોંધાશેઆઠ તારીખથી પવનની જેમ ઝડપ ઘટતી જશે એમ પાછું તાપમાન છે એ ઉચકાતું જશે અત્યારે પણ જોવા જઈએ તો એવરેજ તાપમાન 39 40 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે અને અમુક જે હીટ શહેરો છે એની અંદર લગભગ 40 ઉપર પણ ચાલી રહી છે. હ આ તાપમાનની અંદર 8 તારીખથી ધીમે ધીમે વધારો થશે એટલે 8 થી 5 મે એટલે એ જે 4 પાંચ દિવસનો ગાળો હશે એ સમયગાળા દરમિયાન તાપમાન છે અનેક જગ્યાએ 41 થી લઈને 43 ડિગ્રીની રેન્જમાં આવી શકે છે અને 12 તારીખથી તાપમાન ફરીથી પાછું એનાથી પણ ઉપર જશે એટલે 12 થી 17 મે 2026 નો ગાળો જે છે એ 12 થી 17 તારીખમાં તાપમાન છે એ રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર નવા રેકોર્ડસ સ્થાપી દેશે એટલે 8 તારીખથી તાપમાન વધશે 12 તારીખ સુધી તો વધવાનું છે બેન પણ 12 તારીખ પછીથી તો એકદમ સિવિયર હિટવેવનો રાઉન્ડ આવી શકે છે અને એમાં લગભગ 15 17 વર્ષનો રેકોર્ડ તૂટી જશે

એટલે ખૂબ ગરમી પડવાની છે 12 થી 17 મે વચ્ચે અને એમાં પણ લગભગ અમુક વિસ્તારોની અંદર હિટ ડોમ પણ બની શકે જેવી રીતે જોવા જઈએ તો 24 એપ્રિલથી લઈને 28 એપ્રિલ સુધી આ 2026 માં એક હીટ ડોમ બન્યું હતું હિટ ડોમ છે એ પણ એન્ટી ક્લોક રાઉન્ડમાં એક હવાનો ચક્રાવો હોય છે જે આપણી ઉપર એકદમ ચક્રાઓ છે આપણે કવર કરી લઈએ છીએ એટલે એ જે હવાનો ચક્રાઓ છે એ એક ડોમ બની જાય છે અને એ ડોમની અંદર પરિસ્થિતિ એવી થતી હોય કે આપણે કોઈ એક પ્રેશર કુકરની અંદર જે પુરીને રાખે છે ને અંદર જે બફારો થાય એ પ્રકારનું એક પ્રેશર કુકર ટાઈપ આખું રાજ્ય બની જશે એટલે એ પ્રકારે આપણે ખૂબ ગરમી પડવાની છે અને આ ગરમી છે એ 17 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર નવા રેકોર્ડ્સ સ્થાપી દેશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું ઈડર આમ જોવા જએ તો ગુજરાતના બે સેન્ટર એવા છે કે જે સૌથી ઊંચા તાપમાન નોંધાશે આ મે મહિનામાં પણ અને જે એપ્રિલ મહિનામાં ગરમી હતી એના કરતાં મેમાં ગરમીનું પ્રમાણ વધારે પણ રહેવાનું છે. ઈડર અને અમદાવાદ આ બે સેન્ટર હશે એ ગુજરાતના સૌથી ઊંચા તાપમાન વાળા સેન્ટર છે એ આ મે મહિનાની અંદર સાબિત થવાના છે નહીતર હિંમતનગર પાટણ છે એ પણ કઈ પાછળ રહેવાના નથી કચ્છ જિલ્લાની અંદર પણ એવરેજ સારી એવી ગરમી પડશે તાપમાન ઊંચું જશે અને કચ્છનું જે કનલા છે એ લગભગ 44 45 આસપાસ પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રની અંદર પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં આમ તો તાપમાન ઊંચું જવાનું છે પણ રાજકોટ અને અમરેલીનું તાપમાન છે એ સૌથી ઊંચું રહેશે એટલે તાપમાન તો ઓલ ઓવર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ઊંચું જવાનું છે પણ મેં જે આપણે નામ જણાવ્યા છે

એટલા સેન્ટરોની અંદર બીજા વિસ્તારો કરતાં થોડું ઊંચું તાપમાન રહે તેવી શક્યતાઓ છે 17 તારીખ પછી પણ જે આપણે રાહત મળશે એ સામાન્ય રાહત હશે બહુ મોટી રાહત ની હોય કદાચ 1 થી 2 ડિગ્રીની રાહત મળશે એટલે 17 થી 22 મે સુધીનું જે સેશન હશે એમાં પણ તાપમાનમાં 1 2 ડિગ્રીની રાહત મળશે છતાં પણ 40પ્લસ રહેવાનું છે એટલે અત્યારે જે આપણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં જે તાપમાનનો સામનો કરી રહ્યા છીએ એના કરતાં તો ઉપર જ રહેવાનું છે 17 થી 22 મેમાં પણ અને 22 મે પછીથી આપણે ઉકડાટ અને બફારો છે એ ચાલુ થશે અને એમાં પાછી પ્રી મોન્સુન એક્ટિવિટી પણ થવાની શક્યતાઓ છે એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે એ 22 થી 27 મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનો છે એ સતત આપણે ઊંચું તાપમાન અને ગરમીનો રહે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ તો આ ગરમીથી ઠંડક ક્યારે મળશે છે પરેશભાઈ પ્રી મોન્સુન એક્ટિવિટી ક્યારે શરૂ થશે? ચો માસાની કેટલી રાહ જોવી પડશે આપ જોબેન પહેલી વાત એ છે કે કદાચ પ્રી મોન્સુન એક્ટિવિટી જે આપણે 22 તારીખથી જે શરૂ થવા જઈ રહી છે પણ એમાં પણ ગરમીથી રાહત ની મળે

કેમ કે એ પ્રી મોન્સુન એક્ટિવિટી હશે એ સાર્વત્રિક ન હોય એ છૂટા છવાયા હોય એક બે તાલુકામાં હોય પાંચ તાલુકામાં ન હોય એના પછીના એક બે તાલુકામાં હોય એમ છૂટા છવાયા વિસ્તારમાં પ્રી મોન્સુન એક્ટિવિટી હશે એટલે એનાથી આપણે બહુ રાહત મળવાની નથી અને એ પ્રીમોનસુન એક્ટિવિટી છે એ વરસાદ જ્યારે પડશે એટલે એ વિસ્તારમાં ઠીક છે કે વાદળ જોવા મળે તો ત્યાં તાપમાન કદાચ નીચો આવે પણ જે હ્યુમિડીટીનું પ્રમાણ વધે છે ભેજનું પ્રમાણ વધે છે એને કારણે જે ઉકળાટ હોય છે એ તો ખૂબ વધી જશે એટલે સતત ઉકળાટ અને બફારા વચ્ચે આપણે સમય પસાર કરવાનો છે પછી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી તાપમાન ધીમે ધીમે થોડું વધારે નીચું આવશે જો કે જૂન મહિનામાં તાપમાન નીચું આવશે છતાં પણ ઉકળાટ અને બફારો છે એનું પ્રમાણ વધતું જશે એટલે આપણે જે ફીલ લાઈક હોય છે એ વધારે આવશે ઘણી વખત આપણે એવું હોય તાપમાન છે એ 40ડિગ્રી હોય પણ જો એમાં હ્યુમિડીટીનું પ્રમાણ વધારેને બફારો વધી જાય છે તો આપણે 43ડિગ્રી જેવું ફીલિંગ આવતું હોય છે એટલે એ ફિલ લાઈક કહેવાય છે એ જે ફીલ લાઈક છે એ આપણે વધતી જશે એટલે આપણે સતત ગરમીનો સામનો છે એ જૂન મહિનામાં પણ 30 તારીખ સુધી કરવો પડશે કેમ કે ચોમાસાની શરૂઆત ઠીક છે કે સમય અંતરે થઈ જશે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ જ્યારે આગળ વધશે એટલે સૌપ્રથમ તો અંદમાન નિકોબાર ટાપુ ઉપર પહોંચશે ત્યાં પણ લગભગ એવું લાગી રહ્યું છે કે સામાન્ય રીતે ત્રણ થી ચાર દિવસ કદાચ વહેલું પહોંચે એ પછી કેરળમાં પહેલી જૂને પહોંચતું હોય એની જગ્યાએ કદાચ ચાર પાંચ દિવસ ત્યાં પણ ચોમાસું વહેલું પહોંચી જાય ત્યાંથી પછી ધીમે ધીમે ઝડપથી આગળ ચાલશે પણ મહારાષ્ટ્રમાં આવીને ફરીથી એક વખત મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ જશે ઘણા વખત એવું બનતું જ હોય છે ગયા વર્ષે પણ બન્યું હતું અને ભૂતકાળમાં પણ ઘણી વખત એવું થયેલું છે અત્યારે જે અલગ અલગ મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મહારાષ્ટર ની અંદર મોનસૂન બ્રેક કન્ડિશન સર્જાય તેવી પૂરી શક્યતાઓ છે છતાં પણ આપણે જૂન મહિનાની લગભગ 12 થી 15 જૂનનો જે સમયગાળો હશે એમાં દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે એટલે સમયસર ગુજરાતમાં એન્ટ્રી થઈ એ પણ ચોમાસુ ત્યાંથી આગળ વધવામાં ધીમી ગતિ એ પછીથી રહેશે અને જે 15 તારીખ આસપાસ જે વરસાદ હશે

એમાં પણ જે ખેડૂતો માટે વાવણી લાયક જે આપણે વરસાદ કહેતા હોય છે એ અમુક વિસ્તારમાં થશે બધા જ વિસ્તાર વિસ્તારમાં વાવણી લાઈક વરસાદનો લાભ નહી મળે એટલે પ્રથમ જે વાવણીનો રાઉન્ડ છે એ 15 જૂન આસપાસ આવશે પણ ક્ષીમિત વિસ્તારોમાં આવશે એ પછી બીજો રાઉન્ડ છે એ લગભગ 22 જૂનથી લઈને 27 જૂન વચ્ચેનો હશે ને એમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોને લાભ મળશે જેમાં ખાસ કરી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને લાભ મળે અને એ પછી જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતને સારા વરસાદની શક્યતાઓ એટલે આ પ્રકારે ચોમાસાની પેટર્ન ચાલે તેવું અત્યારે લાગી રહ્યું છે જેને કારણે પાયલબેન એટલું ચોક્કસ છે કે 30 જૂન સુધી આપણે બફારાનો સામનો છે ગરમીનો સામનો છે એ કરવો જ પડશે એમાં કોઈ છૂટતો દેખાતું નથી અત્યારે પરેશભાઈ છેલ્લો સવાલ છે બંગાળની ગાડી અને અરબી સમુદ્રમાં અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય છે કે પછી ત્યાં કોઈ હલચલ છે સુપર અલનીનોની અસરો કેવી રીતના શરૂ થશે ક્યારથી આપણને એવું લાગશે કે આની અસરો હવે શરૂ થઈ સુપર મેગા અલનીનો જે વિશ્વભરના વૈજ્ઞાનિકો અત્યારે એનાથી ચિંતિત છે

જો કે એની ની અસર છે ભારતમાં જોવા મળશે પણ ગુજરાતમાં બહુ એની અસર આ વર્ષે નથી થવાની જો કે અલનો જ્યારે પણ સક્રિય થાય છે ત્યારે એ જરૂરી નથી કે એક વર્ષમાં જ પાછો ન્યુટ્રલ થાય ઘણી વખત બે ત્રણ વર્ષ સુધી કન્ટીન્યુ અલનો છે એ સક્રિય રહેતો હોય છે બની શકે કે ગુજરાતની અંદર 27 માં કે 28 માં એની અસર પડે અને એવું પણ બની શકે કે સતત બે વર્ષ એટલે કે 27 ને 28 ના બંને ચોમાસા ઉપર પડી શકે પણ 26 ના ચોમાસા દરમિયાન ગુજરાતને કોઈ બહુ મોટી અસર થવાની નથી ચોમાસું ગુજરાતનું સારું રહેવાનું છે ઉત્તર ભારતના જે રાજ્યો છે એમાં ચોક્કસથી અલનોની અસર થશે ને એમાં તો જુલાઈથી જ અસર ચાલુ થઈ જશે જેમાં પંજાબ હરિયાણા હોય ઉત્તર પ્રદેશ છે રાજસ્થાનના ઉત્તરી ભાગો છે એ તમામ વિસ્તારો ઉત્તર ભારતની અંદર આની થોડીક અસર વધારે જોવા મળશે દક્ષિણ ભારતમાં અસર હશે પણ ત્યાં સામાન્ય અસર હશે ચોમાસાની સૌથી ચોમાસા દરમિયાન સૌથી ઓછી અસર જે છે એ અલ્લીનોની પશ્ચિમ ભાગોની અંદર રહેવાની છે

. પશ્ચિમ ભાગોમાં જે અરબ સાગરને કાંઠે આવેલા ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક આ વિસ્તારમાં એની અસર ઓછી થશે એનું પણ એક ટેકનિકલ કારણ છે કે જે અલનો છે એ પ્રશાંત મહાસાગરના તાપમાનની એક વાત છે અને એની અસર છે એ ગુજરાત સુધી પહોંચે પણ એ એના બદલે આ વર્ષે આયો એટલે કે ઇન્ડિયન ઓશન ડેપોલ છે એ પોઝિટિવ રહેવાનું છે જેને કારણે અરબ સાગર કાંઠે આવેલા જે રાજ્યો છે એને બહુ અસર થવાની નથી એટલે ચોમાસું છે એ આપણે ક્યાંય નબળું નથી થવાનું જે ચોક્કસ મારું વ્યક્તિગત માનું છે થેન્ક્યુ સો મચ પરેશભાઈ તમે આ માહિતી આપી આગળ જે પણ માહિતી જોતી હશે તમારો સંપર્ક કરીશું આપનો ખૂબ ખૂબ આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *