Cli

સુરતમાં NEETની પરીક્ષા વચ્ચે કેમ થઈ બબાલ? કંઠી કઢાવતા થયો વિવાદ!

Uncategorized

કરી લે તમે અને આ હું તમને એક વાત કહું આ તમે પોતાનો તમારા ઘરનો કાનૂન લાવ્યા છો આ બાકી કંઠી ક્યાય કઢાતી નથી કોઈપણ જગ્યાએ હું ખુલ્લી કોપરેટ કરું છું હું મારો મોબાઈલ મારો ખીચામાં છે હું ક્યાય ઉતારતો નથી ક્યાય પણ તમે હિન્દુ ધર્મની પ્રતિકી કંઠી કઢાઈ નાખો એમ છોડવા હું પાકિસ્તાનના રાવલપિંડીમાં નથી રહેતો હું ભારતમાં રહું છું ગુજરાતમાં રહું છું. આ એક પિતા કેમ આટલું આક્રોષિત થઈને આ બોલી રહ્યા છે એના ઉપર બહુ બધા સવાલ હતા.

સોશિયલ મીડિયા પર ગઈકાલથી આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના સુરતનો એ વિડીયો છે. નીટ સેન્ટર નીટની પરીક્ષા ગઈકાલે હતી અને નીટની પરીક્ષામાં સુરતના એક શાળામાં જ્યારે એક છોકરી પરીક્ષા આપવા માટે જાય છે એ દીકરીએ ગળામાં કંઠી પહેરી હોય છે અને એને બહાર નીકળી અને એવું કહેવામાં આવે છે કે તારે એ કંઠી કાઢી અને પછી પરીક્ષા આપવાની છે. જેમાં દીકરીને આ કહેવામાં આવે છે બહાર આવીને રડે છે પછી કંઠી કાઢે છે અને પછી પિતા ગુસ્સે થઈ જાય છે. પિતા આક્રોષિત થઈને એવું કહે છે કે

હિન્દુત્વના નારા લગાવતા અને ઝંડા ફરકાવતા એ લોકો ક્યાં છે અમે હિન્દુ છીએ દીકરીએ કંઠી પહેરી છે એનાથી શું વાંધો હોવો જોઈએ નીટ ગુજકેટ જેવી પરીક્ષા હોય ત્યારે એના પોતાના અલગ અલગ નિયમ હોય છે કે જેમાં તમે વોચ પણ પહેરીને ન જઈ શકો કપડા કયા પ્રકારના પહેરવા એ પણ એમાં લખેલું હોય છે હવે એક આટલી સામાન્ય બાબતમાં આટલી બધી બબાલ કેમ થઈ અને ધર્મયુદ્ધ કેમ થયો આખી ઘટનાને ધર્મ તરફ કેમ લઈ જવામાં આવી જ્યારે પણ કોઈ પક્ષની વાત આવે એટલે ધર્મ સાથે જોડાયેલા અને ભારતીય જનતા પાર્ટી કે પછી સત્તામાં અત્યારે જે પક્ષ છે

ભારતીય જનતા પાર્ટી એ હંમેશા હિન્દુત્વની વાત કરતા દેખાતા હોય છે અને એટલે જ એમના સમર્થકો હવે સવાલ પૂછી રહ્યા છે કે જો તમે હિન્દુત્વની વાત કરતા હોય તો પછી અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? આખી ઘટનાને હિન્દુત્વ સાથે કે પછી ધર્મ સાથે કેમ જોડવામાં આવી રહી છે એ સમજ નથી આવતું નિયમો સામાન્ય બેસિક નિયમો છે એક પિતા એનો આક્રોશ સ્વાભાવિક છે કે દીકરીનું વિચારીને આક્રોષિત થયા હશે પણ પ્રશ્ન એ આવે છે કે અહીંયા પાકિસ્તાન અને રાવલપિંડીને વચ્ચે એ બધી જ વસ્તુઓ કેમ લઈને આવ્યા? પિતાજે આક્રોષિત થાય છે શિક્ષકને પણ સવાલ પૂછે છે જો એક કંઠી પર આટલું બધું યુદ્ધ થતું હોય તો પછી વિચારો કે આપણે અત્યારે ક્યાં છીએ સમાજ તરીકે આપણે ક્યાં બદલાવવાની જરૂર છે. અત્યારે તો સોશિયલ મીડિયા પર

એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પિતાનું નામ પરેશભાઈ કાચડિયા છે અને પિતાએ અલગ અલગ મીડિયામાં પ્રતિક્રિયાઓ આપતા એવું કહ્યું છે કે મારી દીકરીને જરાયે આવી રીતના બહાર કાઢવામાં આવે એટલે દીકરી રડતી રડતી આવી એના પછી એને કંઠી કાઢી ગળામાંથી અને પછી કહ્યું કે હવે મારે આ નથી પહેરવી અને એના પછી દીકરી દીકરીની એ વાત અને રડવા પછી પિતા વધારે આક્રોષિત થાય છે આખી ઘટના શું હતી ત્યાં સેન્ટર પર શું બન્યું તે જુઓનું નામ શ્રદ્ધાબેન પરેશભાઈ કાથડિયા હું 72 જેલાણી સોસાયટીમાં રહું છું

અને આ હું તમને એક વાત કહું આ તમે પોતાનો તમારા ઘરનો કાનૂન લાવ્યા છો આ બાકી કંઠી ક્યાય કઢાતી નથી કોઈપણ જગ્યાએ હું ખુલ્લી કોપરેટ કરું છું હું મારો મોબાઈલ મારો ખીચામાં છે હું ક્યાય ઉતારતો નથી ક્યાય પણ તમે હિન્દુ ધર્મની પ્રતીકી કંઠી કઢાઈ નાખો એમ છોડવાને કઢી લે કંઠી કરી લે તમે એક્ઝામ બગાડો છો તમે મોટો એક્ઝામ એક્ઝામ બગાડો છો યાર મારી છોકરીને ગયો ફેરાઈ ગયો તમારાની બીજા કેટલાની એક્ઝામ છે સમજો કેમ કંઠી કઢાવી નાખો છો દિવ્ય ભાસ્કર મને મિત્ર એ વિડીયો આપી દેજો કે અહિયાથી કંઠી કઢાવવાનું કે છે હું કાસડીયા પરેશ મારી ઉપર તમતારે તમે કેસ કરી દો કંઠી કઢાવો નો દીકરો છું મારી છોકરી કંઠી નહી કાઢે નીટની એક્ઝામમાં મે કીધું હું કરામાં નથી ઉભો હું મારી છોકરી મારી દીકરીને હું કંઠી પેરાવું ત્યાં સુધી વિડીયો ચાલુ રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *