દિવાળીના મોકા ઉપર કંગના રાણાવતને એક વાર ફરીથી કરણ જોહરની યાદ આવી કરણ જોહરની એક પોસ્ટ કંગના રાણાવતે સેર કરી છે અને કહ્યું છે મારુ ઘમંડ શરૂઆતથી ખરાબ છે કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર એક વિડિઓ સેર કર્યો છે આ વિડિઓ એક એવોર્ડ ફન્કશનનો વિડિઓ છે.
આ ફન્કશનમાં કંગના રાણાવત પહેલી વાર એવોર્ડ મળી રહ્યો હોય છે અને આ પબ્લિકની પસંદથી એવોર્ડ મળતો હોયછે એ સમયે કરણ જોહર સ્ટેજ ઉપર હોય છે અને કહે છે પાછલા ત્રણ વર્ષોથી આ એવોર્ડ હું જીતતો હતો અને આ વર્ષે આ એવોર્ડ કંગના રાણાવ જીતી રહી છે.
ત્યાં અનેક મોટા સ્ટાર હાજર હોય છે જયારે કંગના એવોર્ડ લેવા સ્ટેજ ઉપર આવે છે અને એવોર્ડ લેછે ત્યારે કરણ જોહર અભિનંદન પાઠવે છે અને કહે છે કંગના હું અહીં ઉભો છું પરંતુ કંગના ત્યાં જોયા વગર કરણને ઇગ્નોર કરીને સ્ટેજ ઉપરથી જતી રહે છે ત્યારે કરણની ઇન્શર્ટ થાયછે આ વિડિઓ શેર કરતા કંગનાએ લખ્યું હતું મારુ ઘમંડ આજ પણ એજ છે.
કંગનાએ કહ્યું હતું તે મારો પહેલો એવોર્ડ હતો ત્યારે હું નાની હતી ત્યારે પણ મારું ઘમંડ એવું હતું અને આજ પણ મારુ ઘમંડ એવુજ છે કરણ અને કંગનાને ઘણી વાર ડખા થઈ ચુક્યા છે તેઓ બને ઘણી વાર અમને સામને પણ આવી ચુક્યા છે જયારે કંગના પોતાના એટિટ્યૂડ માટે જાણીતી છે.