રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ વાવથરા જિલ્લાના અસામાજિક તત્વો કાયદામાં રહેવા માંગતા નથી અને બીજી બાજુ જે યુવક છે આ યુવકને પૈસાની લેતી દેતી મામલે એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો કે આ યુવક નર્મદાની મુખ્ય કેનાલમાં જંપલાવી મોતને વાલું કર્યું જો કે મોતને વાલું કરે તે પહેલા સુસાઈડ નોટ લખી અને આ સુસાઈડ નોટમાં 18 જેટલા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો તેની વિગતે ચર્ચા આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને ને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે
વાત વાવથરા જિલ્લાની છે વાવ પંથકના એક યુવકને મરવા મજબૂર કર્યો છે આ યુવકને જે નાણાની લેતી દેતી હતી આ લેતી દેતીના મામલે 18 જેટલા શક્ષો દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એટલું જ નહીં પરંતુ તેને અલગ સ્થળે લઈ જઈ તેને મારજૂડ કરવામાં આવતી હતી ત્યારે આ તેની ની જે પત્ની હતી આ પત્ની દ્વારા કહેતા આ યુવક તમામ બાબત છુપાવતો હતો. જો કે આ યુવક છે આ યુવકને પૈસાની લેતી દેતી મામલે જે વાવથરાજ પંથકના જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો દ્વારા માનસિક રીતે હેરાન કરવામાં આવતો હતો અને આખરે આ યુવક જે નર્મદાની મુખ્ય કેનાલ છે આ મુખ્ય કેનાલમાં જંપલાવી મોતને વાહલું કર્યું હતું. પરંતુ આ મોતને વાલુ કરે તે પહેલા સુસાઈડ નોટ લખી અને આ મરવા પાછળના કારણો કોણ કારણો કયા છે કયા વ્યક્તિઓ છે અને કેમ તે મરે છે
તેને લઈને 18 વ્યક્તિઓના નામ લખ્યા અને નામ લખ્યા બાદ નર્મદાની મુખ્ય કેનાલમાં જંપલાવી મોતને વાહલું કર્યું. જો કે 48 કલાકનો સમય વિત્યો અને 48 કલાકના સમય બાદ ફાયર ફાઇટર દ્વારા આ યુવકની લાશને શોધખોળ કરવામાં આવી હતી અને આખરે આ યુવકની લાશ તરતી જોવા મળી હતી અને તેને પાણીમાંથી કાઢ્યા બાદ આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ધારપુર ખાતે જે હોસ્પિટલ છે ત્યાં પીએમ અર્થે ખસેડવામાં આવી છે. જો કે આ તમામ બાબતને લઈને હાલ પરિવારજનો શું કહી રહ્યા છે અને આ મરવા પાછળના કારણો પરિવારજનો કયા પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે તે પણ તમે સાંભળો. મારો ભતરીજો આરીફશા હેમન શાહ જે અમને ફોન ઉપર માહિતી મળતા અમારો ભોણેજ શું નામ છે ભાઈ હબીબ શાહએ મને જાણ કરેલ કે ભાઈ આ ટાઈપની મને માહિતી મળી છે તો મોમા નહેર ઉપરથી આરીફ મોમાની માહિતી મળી છે નહેરમાં પડી ગયા છે તો તમે તાત્કાળી નહેર ઉપર આવો અને અમે નહેર ઉપર જતા એમના બે મોબાઈલ અને એમને એક સુસાઈડ ચિઠ્ઠી મળેલ છે તો અમે અમારા નિવેદન પ્રમાણે પણ હવે પોલીસને આપી છે અને બાકીની માહિતી મીડિયા એ પ્રમાણે કરે અને અમને સાચો ન્યાય અને એને ત્રણ દીકરીઓ છે અને એ બાઈ નોની ઉંમરમાં છે
તો એને સરકાર સરી ન્યાય હાલે એવી અમાને અપેક્ષા છે અને બધા આજે આગેવાનો અને જે કોઈ હોય અને જે આના અંદર રસ લેતો હોય એને પૂરેપૂરી સજા મળે અને ન્યાય અને એની જે લેવડ દેવડ કે જે કોઈ ચિઠ્ઠીમાં છે એ સરકારને ખબર છે એ પ્રમાણે અમને પૂરો ન્યાય મળે અને અમારી એ જે સરકાર સરકાર જોડે અમારી અપેક્ષા છે અમને પૂરો ન્યાય મળશે એવી અમને વિશ્વાસ છે મીડિયા વાળા જોડાને પણ આમ મીડિયા ભાઈઓને અમે કહો છો કે અમને ન્યાય અપાવે એવી અમને આશા છે મારા બનેવીને માહિતી મળતા કેનાલ ઉપર અમે પહોંચી ગયા અને અમારા ભોણીજે અમને ફોન કર્યો કે કેનાલ ઉપર બનેવી પર પડી ગયા મારા બનેવી થાય છે આરીફ શાહ હેમન શાહ ફકીર એમની જોન્ટ થતા અમે ત્યાં પહોંચ્યા ત્યા અમને બે મોબાઈલ અને સુસાઈડ નોટ મળી અને વારંવાર મારા બનેવીને ટોર્ચર કરવામાં આવતા મારા બનેવીએ પૈસા આપેલા લેવા હારું એ લોકોએ ધમકી આપતા બેન દીકરીની ઉપાડવાની ધમકી આલતા છોકરાની ધમકી આલતા ઘરેથી લઈ જાતા કલાક કલાક બહાર લઈ જતા અને આવતા એટલે ગાલ ઉપર સોજા જેવું આવતું નાઈને આવતા તો મારી બેને જોયું હોય કે મોહરામાં પટ્ટાના નિશાન હોતા અને મારપૂટ કરતા અને આના કારણે મારા બનેવીએ જીવ ગુમાયું શું ચિઠ્ઠી મળી આવે છે ચિઠ્ઠીમાં કેટલા લોકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચિઠ્ઠીમાં 18 જેવા લોકોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે
જે લોકો પૈસા લેવાના છે એ લોકો પાસે આમને પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો. અમુક લોકોએ પૈસા આપ્યા છે એ લોકોએ આમની મદદ કરી છે પણ જે પૈસા લેવાના છે એ લોકોનો જ ત્રાસ હતો પૈસાએ લીધેલા છે ને આપતાય નતા શું માંગ છે તમારી ફરિયાદ દાખલ કરવામાં આવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને માંગ છે કે સરકારશ્રી અમોને પૂરો ન્યાય આપે એવી આશા છે તમે જો તે પ્રકાર પરિવારના સીધા આક્ષેપ છે કે નાણાની લેતી દેતીને મામલે આ 18 જેટલા લોકો છે આ લોકોના સુસાઈડમાં નામ છે અને આ જ લોકો દ્વારા અવારનવાર આજે અમારો યુવક છે આ યુવકને મારજૂડ કરતા હતા માનસિક ત્રાસ આપતા હતા અને જેના કારણે આ યુવકે કે પગલું ભર્યું છે જો કે સરકાર અને પોલીસ તંત્ર ઉપર અમને ન્યાય છે અમને આશા અને અપેક્ષા છે કે આ વ્યક્તિને મરવા મજબૂર કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે પરંતુ સવાલ એટલો છે કે એક બાજુ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ બીજી બાજુ વાવથરા જિલ્લો છે આ વાવથરા જિલ્લામાં જે અસામાજિક તત્વો છે અસામાજિક તત્વો એ પ્રકારે કાયદાને વ્યવસ્થાને અને તેના નીતિ નિયમોને નિવે મૂકે છે કે કોઈક વ્યક્તિને મરવા મજબૂર કરે છે
એ પ્રકારનો ત્રાસ આપે છે એ પ્રકારની માનસિક સ્થિતિ તેની બગાડે છે અને આખરે આ યુવક નર્મદાની કેનાલમાં આપઘાત કરે છે. જો કે આ તમામ બાબતને લઈને થરાદ પોલીસમાં થકના જે પીઆઈ છે આ પીઆઈ નો મે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે પીઆઈ કહ્યું કે હા આજે બનાવ બન્યો છે આ બનાવને પગલે આ યુવકે આપઘાત કર્યો છે
અને આપઘાત કરે તે પહેલા સુસાઈડ નોટ લખી છે અને આ નોટમાં 18 જેટલા નામ છે. જો કે આ તમામ બાબતને લઈને એડી દાખલ કરવામાં આવી છે અને આ એડીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જોઈએ આવનાર સમયમાં કયા પ્રકારના ખુલાસા થાય છે અને કયા કારણોસર આ વ્યક્તિ આપઘાત કર્યો તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ વાવરત