Cli

વિક્રમ ઠાકોર સામે ભાજપના નેતા મોરે મોરા!, ચેલેન્જ આપતા શું કહ્યું?

Uncategorized

કે ઠેગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાય થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તારા પ્રોગ્રામને કે મહેસણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા બરાબર એટલે તારી મર્યાદામાં રે બધાયને ઊંડીયા ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું લૂડા ઉડાડવા ફરી ગયો છે હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ખબર પડે તને ઠાકોર સમાજનું બંધારણ એનું ઉલ્લંઘન બે ભાઈઓને નાથબારા કરવા અને

હવે બંધારણના વિરોધ જે કલાકારો કરી રહ્યા છે એના પછી સમર્થનમાં પણ બહુ જ બધા લોકો છે એટલે કલાકારોની સામે પડવાવાળા પણ ઘણા બધા લોકો છે વિક્રમ ઠાકોરનું ગઈકાલનું એ નિવેદન ખૂબ વાયરલ થયું જેમાં એ ગેનીબેન વિશે વાત કરી રહ્યા છે કહી રહ્યા છે કે કલાકારો સાથે અને ડીજેવાળા સાથે બંધારણમાં ખૂબ ખોટું કર્યું છે આ વિષય પર ચર્ચા કરવામાં આવે અને એમણે એવું ચોખું કહ્યું કે હું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે છું.

વિક્રમ ઠાકોરના નિવેદન પછી પાટણથી રાધનપુરથી ભારતીય જનતા પાર્ટીના એક નેતા દિનેશભાઈ ઠાકોર એમનું નામ છે અને એમનું એક નિવેદન સામે આવ્યું છે એ વિક્રમ ઠાકોર માટે જે કહી રહ્યા છે એ બહુ જ આક્ષેપો પણ કરી રહ્યા છે પોતાના એ વીડિયોમાં એ કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોર કેવા પ્રકારના પિક્ચર બનાવતા હતા કે પછી વિક્રમ ઠાકોર કેવા ગીતો કરતા હતા એમને કેટલા ઓર્ડર મળતા હતા ક્યાંથી ઓર્ડર મળતા હતા એ બધાને ખબર છે ઘણા બધા આક્ષેપો વિક્રમ ઠાકોર પર થઈ રહ્યા છે સાથે જ વિક્રમ ઠાકોરને એવું પણ કહી રહ્યા છે કે હવે તું ઓર્ડર લઈને બતાય એટલે એ ચેલેન્જ પણ આપી રહ્યા છે કે હવે ડીજે તો અમે નહીં જ ચાલવા દઈએ ડીજેનો વિવાદ એટલું બધું વખર્યું એના પછી ગેનીબેનને પણ અમે ગઈકાલે ફોન કર્યો હતો કે તમે બંધારણ તો બધા સમાજને એટલે તમારા સમાજને એક તાતળે જોડવા માટે બનાવ્યો હતો એ સમાજ હવે અલગ અલગ ફાટામાં વહેચાઈ ગયો છે કલાકારો વિરોધ કરી રહ્યા છે

આનો અને સાથે બીજા અનેક લોકો એવા છે કે જે કલાકારોના સમર્થનમાં છે તો ગેનીબેને સ્પષ્ટ એવું કહ્યું કે વિરોધ એ લોકો કરે કારણ કે એમની રોજી અને એમને પૈસા આવતા હતા એ બંધ થયા છે એટલે વિરોધ કરી રહ્યા છે કોઈ સમાજના લોકો વિરોધ કરે એટલે કે કોઈ જેના લગ્ન છે એ વિરોધ કરે કે એના માતાપિતા વિરોધ કરે તો અલગ વાત છે એક વર્ષ સુધી તો આ બંધારણમાં કોઈ જ બદલાવ નહીં આવે એવું સ્પષ્ટ એમણે કહી દીધું હતું.

સાથે જ પાટણની ઘટના હતી કે જેમાં રાસ ગરબામાં ડીજે વાગ્યા હતા એ પરિવારે માફી માંગી દીધી છે એ પણ વાત કરી અત્યારે દિનેશ ઠાકોરનો એ વિડીયો ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે અને વિક્રમ ઠાકોરના ગઈકાલના નિવેદન પર એ શું બોલી રહ્યા છે તે સાંભળો માંગે છે એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેરણા દોઢફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાય થતા નતા ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તારા પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર કરતો પહેલા બરાબર એટલે તારી મર્યાદામાં રે બધાયને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજાનું બંધારણ કર્યું ને લૂડા ઉડાડવા ફરી ગયો છે

હવે આ આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં પાટણ સુધી મચા ખબર પડે તને તને આટલો મોઢે ચડાવ્યો આટલો સહ સહકાર આલ્યો એટલે તું સમાજ સમાજ ઉપર જ તારા ઉપર હમણા પેલા સરકારની વાત આવી તો તે હમણે સમાજ ભેગો કર્યો તો તારે આમ સમાજની જરૂર છે તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દડા સુધી છોકરાઓને દારૂના રવાડે ખેડ્યા પ્રેમના ગમમાં ખાઈ ખઈને આવા આવા તો તે પિક્ચર બનાવ્યા છે આવા આવા તે સોંગ બનાવ્યા છે અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા મર્યાદામાં રહેતી બરાબર આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે એટલે તું તારી મર્યાદામાં રહેતી ને હવે પ્રોગ્રામ કરી બતાવજે આ બાજુ તને ખબર પડે જય માતાજી સમાજના લોકોને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *