કાયદા કે સજા થતી હોય એ કાયદો કરશે પણ તમે આવી રીતે રૂલ પાલનપુરના હાઈવે પર ગઈકાલે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો જે લોકોએ યુવાન ઉપર તલવારના ઘા મારીને હત્યા કરી નાખી હતી ત્યાં જ પોલીસ આરોપીને લાવે છે અને ટાંટિયા તોડ સર્વિસ કરે છે. લોકોનું મોટું ટોળું ત્યાં આવી જાય છે અને આ હત્યાને લઈને ત્યાં હાજર ટોળાઓ પણ રોસમાં હતા પરંતુ પોલીસે જે આરોપીઓ પર દંડાવાળી કરી તેમના પરિવાર અને સમાજના લોકો રેલી કાઢે છે
અને પોલીસે કેમ કાયદો હાથમાં લીધો તેને લઈને એસપી કચેરીએ જઈને સવાલો ઉઠાવે છે શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વીડિયોમાંવૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે [સંગીત] પીડ પરાઈ જાણ રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત ડાફડા પાલનપુરમાં 20 ડિસેમ્બરની સાંજે ગાદલવાડા ગામના નિતિન કુમાર ચૌધરી અને ભરત ચૌધરી અમદાવાદ હાઈવે પર આવેલી રામદેવ હોટલ પાસે બેઠા હતા એ દરમિયાન ત્રણ થી ચાર ગાડીઓ આવેલી અને 10 થી વધુ વ્યક્તિઓએ તલવાર પાઈપોને લાકડીઓ લઈને તેમના ઉપર અચાનક હુમલો કરી દીધો એ બાદ તે લોકો ત્યાંથી ભાગી જાય છે અને આ હુમલામાં ભરત ચૌધરીનું મોત થયું હતું
જ્યારે નિતિન ચૌધરી હજી સારવાર હેઠળ છે આ મામલે પોલીસે પાલનપુરના ભાર્ગવ મંડોરાઉરફે લાલો માળી સહિત 24 લોકો સામે ગુનો નોંધ્યો અને પોલીસની 10 ટીમો બનાવી સમગ્ર ગુજરાત તેમજ રાજ્ય બહાર તપાસ માટે કાર્યવાહી કરવામાં આવી આ દરમિયાન ગઈકાલે મુખ્ય આરોપી ભાર્ગવ ઉરફે લાલો નિતેશ મંડારાને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો સાથે જ અલગ અલગ સ્થળોથી થી અન્ય પાંચ આરોપીની પણ ધળપકડ કરવામાં આવી.
તમામ આરોપીઓને પોલીસ ગઈકાલે કોર્ટમાં રજૂ કરે છે અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરે છે જો કે કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આરોપીઓના અને આ દરમિયાન ગઈકાલે પોલીસ આ આરોપીઓને દોડાથી બાંધીને પાલનપુરના એરો સર્કલ પર લઈને આવે છે.ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આ દરમિયાન પોલીસ સિંઘમ બની અને આરોપીઓની રોડ પર જ સર્વિસ કરવાનું ચાલુ કર્યું. પોલીસની સર્વિસથી આરોપીઓ એવા ફફડી ગયા કે તેમણે ત્યાં કહી રહ્યા હતા કે અમારું એન્કાઉન્ટર કરી અમને મારી નાખો. જો કે પોલીસની આ કાર્યવાહી સામે માળી સમાજ અને આરોપીઓના પરિવારજનો મેદાને આવ્યા અને પોલીસે શા માટે દંડાવાળી કરી કાયદો હાથમાં લીધો
તેને લઈને હોબાળો કર્યો પહેલા તો શું કહી રહ્યા છે આરોપીના સમર્થનમાં આવેલા લોકો તેમને સાંભળીએ તમે તમને રોકતા નહી શું કહું છું હું 200 જણા તો રજુઆત કરશે ન 200 જણા તો ક્યાયરજુઆત કરવાના નથી તમે રાઈટ અમે મને શું રેવા દો પાંચ બહેનો ને પાંચ કાયદા કે સજા થતી હોય એ કાયદો કરશે પણ તમે આવી રીતે રૂપ આપો આપો આપો અમને આપો અને અમારા હું ભાર્ગવ મંડોરાને ની પત્ની અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું. આ અમારી માંગે છે ખાલી અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને. કોઈપણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં. શું બાબતે રજુઆત કરીબસ એ એજ કે એને કાયદેસર આગળ ચાલો એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો એને મીડિયામાં ચર્ચા ચગે ચગે જઈએ મારા કારણે કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા
છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપીએ તો એને આટલું બધું ચંગે કેમ ચડાયો તમે લોકોએ બસ આજ કહેવું મારું એ અને એને જપાજપી કે હાથ ચાલાકી પણ નથી કરીને એ હજી પ્રૂફ નથી થયું એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત શું ખાતરી આપી ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે આજે જે આરોપીઓને લઈ જઈ અને પોલીસ દ્વારા ભલે સ્થળશ્રીનું પંચનામું કરવું જોઈતુંહતું પણ સ્થળ પર લઈને મારજોડ કરવી એ યોગ્ય વસ્તુ નથી કાયદા કે વિરુદ્ધનું છે અને એસપી સાહેબે 100 ટકા આની પર કાયદા કે કાર્યવાઈ કરવી પડે અને તાત્કાલિક લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તપાસ થાય સ્થળની ગુનેગાર સાબિત થાય પ તમે ગમે તે કરો કોનું નામ આવી જોઈએ મતલબ એથી ગુનેગાર છે ગુનો સાબિત થયા
પછી જે કાદકી સજા જોગવાઈ થાય જોગવાઈ પ્રમાણે સજા આપો બાકી કોઈપણ વ્યક્તિને ગુનેગાર સાબિત થયા વેલા એને જાહેરો માર મારવો એક સમાજનો અપમાનજનક છે અને એસપી સાહેબ જે અધિકારીઓ છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ સુરેશભાઈ પઢિયાર પાલનપુરઆરોપીની પત્ની સહિત માળી સમાજના લોકો એસપી કચેરીએ આવ્યા હતા આ દરમિયાન કોમલ મંડારાએ જણાવ્યું કે હું ભાર્ગવ મંડારાની પત્ની છું અમે આખું સમાજ આજે એસપી ઓફિસે આવેદન આપવા આવ્યા હતા જાહેરમાં મારવાની સત્તા કોઈની નથી કોઈપણ આરોપી કબૂલે એના પછી એને મારવાની સત્તા કોઈની નથી મારા પતિને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો
એવી મીડિયામાં ચર્ચા થઈ છે અમને સંતોષ છે કે જે પણ કાર્યવાહી પોલીસ કરશે એ કાયદેસર કરશે બાકી કાયદા વગર કશું પણ થશે તો અમે લોકો આંદોલન કરીશું આ અમારી માંગ છે અને આરોપી સામે જે કાર્યવાહી થઈ છે તેને લઈને હાલ માળી સમાજમેદાને પણ જોવા મળી રહ્યો છે. જે આરોપીએ જાહેરમાં તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરીને હત્યા નીપજાવી તેમને ગઈ કાલે સાંજે તેમને પોલીસ એ જ સ્થળ ઉપર લઈને આવી જે સ્થળ ઉપર હત્યા કરવામાં આવી હતી અને પોલીસે આરોપી પર લાઠી ચાર્જ કર્યો હતો દંડાવાળી કરી હતી અને પોલીસની આજે કાર્યવાહી થઈ તેને લઈને તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત]