હાલના સમયના અંદર ખુપુરા ગામના લોકો પાસે સીમા હૈદરના બારતામાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું જ્યારે આ ગામના લોકોને પૂછવામા આવ્યું કે સીમા હૈદર શા માટે પાકિસ્તાન છોડીને ભારત આવી શું તેનો પટ તેને હેરાન કરતો હતો ?
આના બારામાં જવાબ આપતા કહ્યું કે ના સીમા હૈદરને તેનો પૂર્વ પતિ હેરાન કરતો ન હતો ગામના લોકોએ જણાવ્યુ કે સીમા મુસ્લિમમાથી હિન્દુ બનીને સારું કામ કર્યું નથી. આ સાથે આગળ જણાવ્યુ કે મને ખબર બ્નથી સીમા સાચું બોલે છે કે જૂઠું.
આ સાથે મહિલાએ આગળ જણાવ્યુ કે અમે સીમાને કાઇ કહી શકતા નથી કારણકે તે તેની જિંદગી છે આ સાથે નોઇડાની મહિલાએ આગળ જણાવ્યુ કે ભારત ખૂબ જ સારું છે જે માટે તે પાકિસ્તાન કરતાં ભારતની તારીફ વધારે કરી રહી છે.
આ સાથે જ્યારે આગળ બીજી મહિલાને પુછવામાં આવ્યું કે શું તમને લાગે છે કે તેમના પતિ સીમાથી ઓછો પ્યાર કરતાં હતા આનો જવાબ આપત્ર મહિલાએ આગળ જણાવ્યુ કે જો અગર તેમણે લાગે છે મારા પતિ મારાથી ઓછો પ્યાર કરે છે તો તેમણે પહેલા જણાવવું જોઈએ.
આ સાથે જ્યારે બીજા લોકોને પુછવામાં આવ્યું કે હવે સિમના બાળકોને કોણ રાખશે ત્યારે જણાવ્યુ કે હવે સીમાના બાળકોને તેના પિતા રાખશે આ સાથે મહિલાએ આગળ જણાવ્યુ કે બાળકોને મતથી અલગ ન કરવા જોઈએ.