લાપતાગંજના દરેક અભિનેતા તમને બધા જાણતા જ હશો હાલમાં આ સિરિયલમાં કિરદાર નિભાવતા મોટા અભિનેતાને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં આ શોમાં કામ કરનાર અરવિંદનું નિધન થઈ ગયું છે.
કહેવામા આવે છે કે હાર્ટ એટેક આવવાના કારણે અરવિંદ કુમારનું નિધન થઈ ગયું છે આ સમાચાર સામે આવતા જ દર્શકોમાં દુખનો માહોલ છવાઈ ગયો હતો કહેવામા આવે છે કે શૂટિંગ માટે અરવિંદ કુમાર ઘરેથી જય રહ્યા હતા.
આ દરમિયાન અચાનક તેમની રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યું હતું જેને પગલે તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ દરમિયાન હોસ્પિટલમાં જ તેમનં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
હાલમાં અરવિદ ના અવસાનના સમાચાર તેમની પત્નીએ સોશિલા મીડિયા પર શેયર કર્યા છે જેના કારણે હાલમાં આ ખબર આગની માફક સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે કહેવામા આવે છે કે અરવિદ પૈસાની તંગીને લઈને ખૂબ પરેશાન હતા.
તમને જણાવી દઈએ કે અરવિદે ગણી બધી ટીવી સિરિયલમાં પણ કામ કરેલું છે પરંતુ હાલમાં તેમણે વધુ ઓળખ લાપતાગંજ સિરિયલથી હાસિલ થઈ હતી અરવિદ કુમાર માટે કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલશો નથી.