આમિર ખાનની પર્સનલ લાઈફ હમેશા ચર્ચામાં રહે છે હાલમાં આમિર ખાન પર આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી ઇરા ડિપ્રેશન માં રહે છે જેના મોટા જવાબદાર આમિર ખાનને બતાવવામાં આવ્યા છે હાલમાં પરિવારને મોટો જવાબદાર ગણાવવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આયરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે હાલમાં આયારાએ પોતાના ડિપ્રેશનના બારામાં ખૂલીને વાત કરી છે જેમાં તેમને જણાવ્યુ કે ડિપ્રેશન ક્યાથી શરૂ થયું.
તેમનં જણાવ્યુ કે અમારા પરિવારમાં જે પણ કઈ થયું તેની મારા પર ગહેરી અસર થઈ છે હું એક મોટા પરિવારમાથી છું આ એક સારી વાત છે પરંતુ આના કેટલાક નુકસાન પણ છે જે મને ખૂબ જ અસર કરે છે હાલમાં આ નુકસાન માટે ઉઠાવવા પડે છે.
આ સાથે આયારાએ આગળ જણાવ્યુ કે મારા ડિપ્રેશન નો સંબંધ મારા પરિવારથી નથી આખેવું માટે માટે ખોટું છે મારા પરિવારમાં જે થયું ટેની અસર હાલમાં મારા મગજ પર થઈ છે જેના કારણે હું ખૂબ જ ડિપ્રેશન માં રહું છે.
આ બાદ જણાવ્યુ કે સમય મળતાની સાથે જ હું આનો ઈલાજ કરાવ્યો હતો આ સાથે આગળ જણાવ્યુ કે ગણા બધા એવા લોકો છે જેઓ ડિપ્રેશનમ રહે છે પરંતુ તેમની પાસે ઈલાજ કરાવવાના પણ પૈસા નથી હોતા.
આવા લોકો માટે હાલમાં આયારાએ એક ફાઉનડેશન શરૂ કર્યું છે હાલમાં આ ફાઉનડેશન માં માનસિક નો બધો ઈલાજ કરવામાં આવે છે હાલમાં આયારાએ પોતાના ડિપ્રેશનના જવાબરા પરિવાર ને ગણાવ્યા છે.