પાકિસ્તાનમાં બેસીને હજારો પાકિસ્તાનીઓની વચ્ચે જો આ વાત કહેવાની જીગર જો કોઈની પાસે છે તો તે માત્ર જાવેદ અખ્તર સાહેબની પાસે છે ફેચ ફેસ્ટિવલ માં પહોંચેલા જાવેદ અખ્તરે પાકિસ્તાન માં વિના ડરે છાતી ઠોકીને કહ્યું કે તમારા દેશમાં એ લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે જેમને મુંબઈ પર હુ!મલો કર્યો હતો.
પાકિસ્તાનની હાલની સ્થિતિથી દરેક લોકો પરિચિત છે આતંકવાદીઓની ત્યાં બોલબાલા છે અને ત્યાં સામાન્ય વ્યક્તિઓ પણ સુરક્ષિત નથી અને એ જગ્યાએ એક હિન્દુસ્તાની જઈને ના માત્ર પાકિસ્તાનને પડકાર ફેંક્યો પરંતુ તેમને અરીસો પણ દેખાડી દીધો ફેચં ફેસ્ટિવલ માં જાવેદ અખ્તર ને પાકિસ્તાને આમંત્રણ આપ્યું હતું જેમાં તેઓ.
હાજરી આપવા માટે પહોંચ્યા હતા લાહોરમાં સજેલી મહેફિલમાં જ્યારે જાવેદ અખ્તરને માઈક આપવામાં આવ્યું ત્યારે તેમને પોતાનો અવાજ બુલંદ કરી અને પાકિસ્તાનને પાકિસ્તાનના ઘરમાં જ ઠોક્યુ ઇન્ટરવ્યૂમાં એક સવાલના જવાબ પર જાવેદ અખ્તરે પાકિસ્તાન ની ધુલાઈ કરતા જણાવ્યું કે અમે.
અમારા દેશમાં નુસરત ફતેહ અલી ખાન અને મહેંદી હસનના ખૂબ મોટા કાર્યક્રમો કર્યા છે પરંતુ તમારા દેશમાં હજુ સુધી લતા મંગેશકરનું કોઈ ફંક્શન થયું નથી એટલે હકીકત એ છે કે આપણે એકબીજા પર આરોપ ના નાખીએ એનાથી કોઈ સમાધાન નહીં નીકડે જાવેદ અખ્તર આટલે ના.
રોકાયા મુંબઈ હુ!મલા ની વાત કરતા અમે તો મુંબઈના માણસો છીએ અમે જોયું છે કે કેવી રીતે હુ!મલો થયો હતો એ લોકો નોર્વેથી નહોતા આવ્યા ના મિશ્ર થી આવ્યા હતા એ લોકો આજે પણ તમારા દેશમાં ફરી રહ્યા છે એટલે જે ફરિયાદ હિન્દુસ્તાનના દિલમાં છે તેનાથી તમારે ખોટું ન લગાડવું.
જોઈએ પાકિસ્તાનમાં હજારો લોકોની ભીડની સામે બેસીને જાવેદ અખ્તરે પોતાના દેશની તરફેણ કરીને પાકિસ્તાન ના મોઢા પર થપ્પડ મારી દિધી તેમને એના વિચાર્યું કે પાકિસ્તાન ફરી મને અહીં આમંત્રિત કરે કે ના કરે પરંતુ તેમને પોતાના દેશ પ્રત્યેનો લગાવો અહીં વ્યક્ત કર્યો હતો.