Cli

મટકતી આંખો વાળી આ લેડી ડોનના કારનામા જોઈને કાન ઉભા થઈ જશે…

Breaking

હથિ!યારોથી રમવા વાળી આ કોઈ આમ યુવતી નથી પરંતુ આતો ઇંદોરની એ લેડી ડોન છે જેણે પોલીસની નાકમાં દમ કરીને રાખ્યો છે હાથમાં ખં1જર લઈને બેઠી આ સોનિયા ડોનછે જે હવે પોલીસના હાથે લાગી ગઈ છે વિચારો જો કોઈ બે યુવતીઓ વચ્ચે પોતાના વર્ચસ્વ માટે લડાઈ લડવી પડે તેઓ કેટલી હદે જઈ શકે છે.

કદાચ તમે વિચારી નહીં શકો પરંતુ સોનિયાએ ગેં!ગવોર માટે બધી હદોને પાર કરી દીધી લેડી ડોન સોનિયાનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં કેટલાક લોકો એકે યુવતિને ઉઠાવવી રિક્ષામાં બેસાડવાની કોશિશ કરી રહ્યાં છે અને તેઓ આ કામમાં સફળ પણ થાય છે જયારે પીડિત યુવતીના પરિવારે જયારે આ વાતનો રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં લખાવ્યો.

ત્યારે સિસીટીવી વિડીઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી પોલીસની તપાસમાં કંઈક એવું સામે આવ્યું બધાના હોશ ઉડી ગયા હકીકતમાં આ પુરી ઘટના ગેં!ગવોરના લીધે થઈ હતી જયારે ખબર પડી સોનિયા નો ડખો કાજલ નામની બીજી ગેં!ગની યુવતી સાથે ચાલી રહ્યો છે.

તેના કારણે સોનિયાએ કાજલની નાની બહેનનું અપ!હરણ કરીને મા!રપીટ કરી હકીકતમાં લેડીડોન સોનિયા અને કાજલ બંને એક લેડીડોન ઝોયા સાથે કામ કેરે છે જોયા અત્યારે હ!ત્યાના આરોપમાં જેલમાં બંદ છે તેના બાદ સોનિયા અને કાજલ વચ્ચે કંઈક વાતમાં ડખો થઈ ગયો.

તેના બાદ બંને વચ્ચે વર્ચસવ્ય માટે લડાઈ ચાલુ છે જણાવી દઈએ લેડિં ડોન સોનિયા સોસીયલ મીડિયામાં બહુ પોપ્યુલરછે તે આવા વિડિઓ બનાવી સોશિલ મીડિયામાં અપલોડ કરતી રહે છે લેડી ડોનના હાથ નીચે ઘણા કામ કરેછે અને તેમની ગેંગ સામે ખંડ!ણી માર!મારી અને હપહ!રણ ના કેસ નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *