ગદર ટૂં માં સૌથી મોટો બદલાવ, હવે સની દેઓલ આ ખૂંખાર ખલનાયક સાથે ટકરાશે...

ગદર ટૂં માં સૌથી મોટો બદલાવ, હવે સની દેઓલ આ ખૂંખાર ખલનાયક સાથે ટકરાશે…

Bollywood/Entertainment Breaking

11 ઓગસ્ટ 2023 ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ગદર ટુ ની દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે એકવાર ફરીથી આ ફિલ્મમાં પાકિસ્તાન સામે સની દેઓલ ત્રાડ નાખતા જોવા મળશે ફિલ્મ ગદર ટુ ને લઈને ઘણી બધી અપડેટ સામે આવતી રહે છે પરંતુ લોકો એ જાણવા માટે આતુર છે કે ગદર ટૂ માં સની દેઓલ ને.

કોણ ટક્કર આપતુ જોવા મળશે સાલ 2001 માં આવેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ભારત અને પાકિસ્તાનના ભાગલા આધારિત ફિલ્મ હતી આ ફિલ્મમાં સની દેઓલ સકીના ને લેવા પાકિસ્તાન પહોંચ્યા હતા ત્યારે તેમનો સામનો અશરફ અલી સાથે થયો હતો શકીના ના પાત્રમાં અમિષા પટેલ તો અસરફ અલીના પાત્રમાં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના.

સૌથી વધારે લોકપ્રિય વિલન અમરીશ પુરી જોવા મળ્યા હતા આ ફિલ્મ ને દર્શકો એ ખૂબ પ્રેમ આપ્યો હતો અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી પરંતુ અમરીશ પુરી હવે આ દુનિયામાં રહ્યા નથી તેમનું નિધન થતાં કરોડો ચાહકો એ દુઃખ વ્યક્ત કર્યું હતુ હવે તેમની જગ્યાએ ફિલ્મ ગદર ટુ માં નવા વિલનની ભૂમિકા મા મનીશ વાધવા.

જોવા મળશે જે પાકિસ્તાની જનરલ ની ભુમીકા માં તારા સિંહ ને ટક્કર આપતા જોવા મળશે મનીષ વાધવા પહેલા આ ફિલ્મમાં રોહીત ચૌધરીનું નામ ચાલી રહ્યું હતું પરંતુ એન્ડ સમયે સ્ટારકાસ્ટરને લઈને ખૂબ મોટો બદલાવ કરવામાં આવ્યો હતો અને ફિલ્મ મેકર અનિલ શર્મા એ આ ફિલ્મ ના અનિલ શર્મા એ આખરી સમયે મનીષ વાધવા ને.

વિલન તરીકે જાહેર કરી દિધા હતાં આ ફિલ્મ માં મનિષ વાધવા અમિષા પટેલ ના પિતા નું પાત્ર ભજવતા જોવા મળશે જે પાત્ર અમરીશ પુરી એ ભજવ્યું હતું તો આ દરમિયાન રોહીત ચૌધરી પણ સેકેન્ડ વિલનની ભૂમિકા ભજવતા જોવા મળશે વિડીયો સાથેની વાતચીતમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ અનિલ શર્મા અને બંને ખાસ મિત્રો છે.

પરંતુ ફિલ્મમાં મેન વિલનને લઈને ચર્ચાઓ હતી આખરે મનીષ વાધવા ને મેઈન વિલન તરીકે જાહેર કરાતાં હું ખુશ છું હું સેકેન્ડ વિલનની ભુમીકા ભજવીશ જે વાતનો મને આનંદ છે મનિષ વાધવા મારા થી સીનીયર છે ગદર ટુ માં મનિષ વાધવા ની ટક્કર સની દેઓલ સાથે જોવા મળશે તેઓ ફિલ્મ પઠાન માં પણ વિલન તરીકે જોવા મળ્યા હતા ફિલ્મ ગદર ટુ ની કહાની.

પણ દેશભક્તિ પર આધારિત હશે જેમાં સની દેઓલ એટલે કે તારા સિંહ દિકરા જીતે ને લેવા ફરી પાકિસ્તાન માં જશે આ ફિલ્મ માં જીતે નું પાત્ર અનિલ શર્મા નો દિકરો ઉત્કર્ષ શર્મા ભજવશે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે દેશભક્તિ ના તહેવારો પર રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ની દર્શકો આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *