બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની લાડલી દિકરી સુહાના ખાન આ દિવસોમાં પોતાની વધુ પડતી બોલ્ડનેશને લઈને ખૂબ જ ચર્ચાઓમાં જોવા મળે છે બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન પોતાની ફિલ્મ પઠાણથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યા છે તો શાહરુખ ખાન અને ગૌરી ખાનની દિકરી સુહાના ખાન પર.
પોતાની બોલ્ડ અને હોટ અદાઓ થી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે સુહાના ખાન ટૂંક સમયમાં બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહી છે એ વચ્ચે તેની ગજબની ડ્રેસિંગ સેન્સ થી તે ખુબ લાઈમલાઈટમાં છવાઈ છે તાજેતરમાં સુહાના ખાન મુંબઈ એક બાંદ્રા એક પાર્ટીમાં સ્પોટ થઈ હતી જેમાં તે વ્હાઇટ બોડી કોર્ન .
આઉટ ફીટમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી પારદર્શક આઉટફીટ માં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો ફોન્ટ કરીને તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા પરંતુ તેની હરકતો જોતા લોકો દંગ રહી ગયા હતા તે વારંવાર લથડાતી પોતાના આઉટફીટ ને ઉપર નીચે કરતી જોવા મળી હતી.
ઓફ સોલ્ડર સ્ટાઈલીશ આઉટફીટ અને ઓપન હેર લાઈટ મેકઅપ માં સુહાના ખાને ગ્લેમર લુક માં પાર્ટીની મહેફીલ માણી હતી જે દરમિયાન ની તસવીરો અને વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા જેમાં સુહાના ખાનને ઘણા બધા યુઝર એ નશાની હાલતમાં હોય એમ જણાવી હતી.
તો ઘણા સુહાના ખાનના અંદાજ તેની કાતીલાના અદાઓ અને તેની સુંદરતા ના વખાણ કરતા જોવા મળ્યા હતા સુહાના ખુબ જ સુંદર અને આકર્ષક લુક મા પોતાનું કર્વી ફિગર ફોન્ટ કરતી જોવા મળી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાન ની લાડલી ડેબ્યુ કરવા જઈ રહી છે જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.