બોલીવુડ અભિનેતા અજય દેવગન ની પત્ની અભિનેત્રી કાજોલ દેવગનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ વિડીઓ એ સમય છે જ્યારે કાજોલ ની ફિલ્મ સલામ વેન્કી નું પ્રમોશન ચાલી રહ્યું હતું અને એ દરમિયાન ફિલ્મ.
સલામ વેન્કી ની સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી આ દરમિયાન કાજોલ ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજમાં જોવા મળી હતી જેમાં કાજોલ દેવગણ રોયલ અંદાજમા જોવા મળી હતી કાજોલે રેડ સિલ્વર કોમ્બિનેશન સુદંર સાડી પહેરી હતી સાથે ગળામાં રુબી ના હીરાનો હાર પહેરેલો હતો કાજોલ લાઈટ મેકઅપ અને.
સ્ટાઇલિશ હેર સ્ટાઇલ માં ખુબ જ આકર્ષક લાગી રહી હતી તેની મદમસ્ત જવાની જોતા ફેન્સ મદહોશ થયા હતા કાજોલે પોતાના આ શાનદાર દિલકશ અદાઓ સાથે ચાહકોને દિવાના બનાવ્યા હતા કાજોલની આ કાતીલાના અદાઓ અને સુંદર લુક જોઈ ફેન્સ આ વિડીઓ પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
કાજોલ ને સાડી માં જોતા ફેન્સ દિવાના બન્યા છે કાજોલના વર્કફન્ટ ની વાત કરીએ તો કાજોલ આ દિવસોમાં પોતાની આવનારી વેબ સિરીઝ ને લઇ ને ખુબ ચર્ચાઓ માં છવાયેલી છે અજય દેવગન હોલીવુડ સીરીઝ ગુડ વાઈફ ની હિન્દી રીમેક બનાવી રહ્યા છે જેમા કાજોલ પાકિસ્તાની.
એક્ટર અલીખાન સાથે શુટીંગ કરી રહી છે એવી ખબરો સામે આવી છે કાજોલ આ વેબ સિરીઝમાં ખુબ જ હોટ અને બોલ્ડ લુક આપશે જેનો ખુલાસો પાકિસ્તાની એક્ટર અલીખાને કરતા કાજોલ સાથે કિશીગં શીન પોતે આપ્યો છે મિડીયા સાથે ની વાતચીત માં જણાવ્યું હતું ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.