બીગ બોસ રિયાલિટી શો સેવનની વિજેતા રહી ચૂકેલી બોલીવુડ ફિલ્મ અભિનેત્રી ગોહર ખાન આ દિવસોમાં પોતાની પ્રેગનેન્સી ની ખબરો વચ્ચે ખૂબ જ લાઈટમ લાઈટ રહે છે ગોહર ખાને વન સ અપોન ટાઈમ ઈન મુંબઈ ઈસકજાદે ક્યાં કુલ હૈ હમ 4 રોકેટ સિઘં જેવી ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે.
પોતાના ફિલ્મી કેરિયરની સાથે પ્રશનલ લાઈફ માં પણ ખુબ ચર્ચાઓ માં ગોહર ખાન રહી ચુકી છે ડિરેક્ટર સાજીદ ખાન અને અભિનેતા કુશાલટંડન સાથેના તેના પ્રેમ સંબંધ જાહેર હતા એ વચ્ચે તેને ઝઈદ દરબાર સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા તાજેતરમાં માં ઝઈદ ખાન સાથેનો કાર્ટૂન વિડીઓ શેર કરીને પોતાના ફેન્સ ને ગોહર ખાને.
પોતાની પ્રેગ્નન્સી ની ખબરો આપી હતી એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી ગોહર ખાન ફિલ્મ ફેર એવોર્ડ 2022 શો ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં પહોંચી હતી ફુલ ગ્રીન આઉટફીટ માં કોલર ડાઈમન્ડ એમોડરી પહેરી ગોહર ખુબ જ સુંદર અને આકર્ષક અંદાજમા સ્પોટ થઈ હતી લાઈટ મેકઅપ અને ગળામાં સિલ્વર નેકલેસ તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો.
તેની અદાઓ જોતા ફેન્સ બેકાબૂ થયા હતા ફુલ આઉટફીટ માં તેને પોતાની પ્રેગ્નન્સી છુપાવી હતી તેને પેપરાજી ને મદમસ્ત અંદાજમાં પોઝ આપ્યા હતા જેમાં તે ખુબ જ ગ્લેમર અંદાજમાં ફેન્સને લોભાવતી જોવા મળી હતી સોશિયલ મીડિયા પર ગોહર ખાન ની આ તસવીરો છવાઈ ગઈ હતી અને પ્રેગ્નન્સી દરમિયાન ના આ લુક પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.