સાઉથ અને બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા ફરી એક બોલ્ડ અને ગ્લેમર લુક માં જીમ બહાર સ્પોટ થઈ હતી આ દરમિયાન નેહા શર્મા વાઈટ ક્રોપ ટોપ વાઈટ સોર્ટ માં જોવા મળી હતી ડીપનેક ટોપમાં તેના નિતંબો આછેરા છલકાતા પ્રતિત થતા તેના લુક ને બેહદ બોલ્ડ બનાવી રહ્યા હતા તે શાનદાર અંદાજમા જોવા મળી હતી.
તેના આ લુકમાં તે ચાહકોને મદહોશ બનાવતી જોવા મળી હતી સોર્ટ પેન્ટ ની ફિટનેસ માં તેનું મદમસ્ત યૌવન ખુબ આકર્ષક અને ગ્લેમર લુક આપી રહ્યું હતું નેહા શર્મા અવારનવાર પોતાના બોલ્ડ લુક સાથે સ્પોટ થતી રહે છે એ દરમિયાન તે જીમ બહાર શાનદાર અંદાજ સાથે પોતાના મેન્ટેન ફિગર મા ફેન્સ ને મદહોશ બનાવતી જોવા મળી હતી.
આ દરમિયાન તેને પોતાના ક્રોપ ટોપમાં અંદરના કપડાઓ પણ નહોતા પહેરેલા જેનાથી તેના નિતંબો નો ઉભાર સાફ છલકાતો પ્રતિત થતો જોવા મળ્યો હતો શાનદાર અંદાજમા તેને પેપરાજી ને આ દરમિયાન પોઝ પણ આપ્યા હતા તમીલ તેલુગુ ફિલ્મ માં દમદાર અભિનય કરનારી અભિનેત્રી નેહા શર્માએ.
ઈમરાન હાશ્મી સાથે ક્રુક મા ડેબ્યુ કર્યું હતુ જેનાથી તેને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખુબ લોકપ્રિયતા મળી હતી તેને ખાશ કરીને સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથેની ફિલ્મ ચીટાર થી ઓળખવામાં આવે છે એ ફિલ્મ માં અભિનેત્રી નેહા શર્મા ના અભિનય તેની દિલકશ અદાઓ અને માસુમિયત ને દર્શકોએ.
ખુબ પસંદ કરી અને ત્યાર બાદ તે ઘણા સાઉથ સુપરસ્ટાર સાથે તમીલ તેલુગુ ફિલ્મો માં અભિનય કરીને અનેરુ સ્થાન મેળવ્યું નેહા શર્મા સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે તે પોતાની બોલ્ડ ગ્લેમર તસ્વીરોને ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કરતી રહે છે અને ચાહકો તેના દરેક અંદાજ પર લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવતા રહે છે.