શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ એક ગુરુ અને શિષ્ય જેવો પવિત્ર સંબંધ હોય છે ગુરુ એટલે સન્માનિય દરજ્જો છે પરંતુ ઘણા બધા કિસ્સાઓ આ સંબંધ ને બદનામ કરે છે એવો જ કિસ્સો સામે આવ્યો છે કિસ્સો અમેરિકાનો છે જેમાં લિક્વિન નામની એક 47 વર્ષની મહિલા ટીચર 20 વર્ષથી એજ.
સ્કૂલમાં ભણાવતી હતી જેને ટીચર ઓફ ધ યર નો એવોર્ડ પણ મળેલો હતો ઘટના 2010માં બની હતી પરંતુ તેનો ખુલાસો હવે થયો છે શિક્ષિકા પર આરોપ છેકે તેણીએ અવૈધ પદાર્થનું સેવન કરીન 17 વર્ષના પોતાના સગીર વિદ્યાર્થી સાથે અવૈધ સંબંધો બનાવ્યા હતા એ વિદ્યાર્થીને મજબૂર કરતી હતી.
સાથે એને પોતાના ઘેર પણ અવૈધ સંબંધો બનાવવા માટે બોલાવતી હતી વિદ્યાર્થીનું ખૂબ શોષણ કર્યું હતું પરંતુ વિદ્યાર્થી એ ઉંમરમાં કઈ સમજી શકતો નહોતો આ વિદ્યાર્થીએ 10 વર્ષ બાદ પોલીસ સ્ટેશનમાં લેક્વિન નામની મહિલા ટીચર પર ફરિયાદ નોંધાવી અને પોતાની સાથે બનેલી તમામ.
ઘટનાઓ કહી દસ વર્ષના સમયગાળા દરમિયાન આ વિદ્યાર્થીએ ઘણા બધા સબૂત એકત્ર કર્યા અને એ સબૂતના આધાર પર મહિલા ટીચરની પોલીસે ધરપકડ કરી પરંતુ કોર્ટમાં 40 લાખ રૂપિયા ના બોન્ડ પેપર પર આ મહિલા ટીચર છૂટી ગઈ હતી એવુ મિડીયા અહેવાલ મુજબ જાણવા મળ્યું હતું.