બોલીવુડ ફિલ્મ અભિનેત્રી પુજા હેગડે જેને ઋત્વિક રોશન ની ફિલ્મ મોહેંજો દડો થી પોતાના સફળ બોલીવુડ કેરિયર ની શરૂઆત કરી અને ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં ખૂબ જ ફેમસ બનેલી અભિનેત્રી પુજા પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
તાજેતરમાં મુંબઈ બાંદ્રા માં અભિનેત્રી પૂજા હેગડે બોલ્ડ અને ગ્લેમર લુક માં સ્પોટ થઈ હતી ટાઈટ જીમ આઉટફીટ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી શાનદાર લુક તેને ઓપન હેર અને લાઈટ મેકઅપ થી કમ્લીટ કર્યો હતો તેના મદમસ્ત યૌવનના છલકતા ઉભાર ને જોતા ફેન્સ બેકાબુ થયા હતા તેના આકર્ષક લુક માં તેના.
ડીપનેક માં પ્રતિત થતાં ભરાવદાર નિતંબો તેના લુક ને બેહદ બોલ્ડ બનાવી રહ્યા હતા અભિનેત્રી પુજા હેગડે એ પોતાના શાનદાર લુક ને માદક અદાઓ સાથે પેપરાજી સામે ફોન્ટ કરતા પોઝ આપ્યા હતા સ્ટાઈલીસ અંદાજં સાથે તેને બ્લેક ગોગલ્સ પહેરેલા હતા તેના સુદંર લુક ને ખુબ જ ગ્લેમર બનાવી રહ્યા હતા પૂજા હેગડે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે.
પોતાની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કા જાનને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે આ ફિલ્મમાં સલમાન ખાન સાથે તે મુખ્ય અભિનેત્રી રૂપે જોવા મળશે તેનો દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવનારા વર્ષમાં આ ફિલ્મ થિયેટરોમાં રજૂ થવા માટે જઈ રહી છે.