બોલીવુડની મશહુર ફિલ્મ અભિનેત્રી અને અભિનેતા અજય દેવગન ની ધર્મ પત્ની કાજોલ જેવો એ 90 ને દશકમાં એક પછી એક હીટ ફિલ્મો થતી લોકોના દિલમાં આબુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમણે બોલીવુડની અનેક હિટ ફીમોમાં કામ કર્યું તેઓ આજે 48 વર્ષની ઉંમરે પણ બોલીવુડ સાથે અભિનય.
સાથે સંકળાયેલા છે તાજેતરમાં ફિલ્મ અભિનેત્રી કાજોલનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે વીડિયોમાં દોડતી દેખાય છે સમગ્ર માહિતી મુજબ કાજોલે મેકઅપ નહોતો કર્યો અને ખુલ્લા વાળ હતા સાથે નાઈટી પર જેકેટ પહેરેલું હતું એ દેખાવમાં ખૂબ જ સામાન્ય જણાતી હતી મેકઅપ વગર.
કાજોલનું સાચું રૂપ દેખાઈ રહ્યું હતું કેમેરામેન અને મીડિયાની નજર ચૂકવવા માટે એ દોડીને પોતાની ગાડીમાં બેસવા જાય છે તેના વચ્ચેનો વિડીયો વાયરલ થયો છે લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે યુઝરોની ની કોમેન્ટ મુજબ ઇસ પોટી લગી હૈ ક્યા કાજોલથી કિતની જલ્દી ક્યા હૈ પકોડા.
જેસા મુ હે કિતની બેકાર લગતી હૈ મેકઅપ બીના કૈશી બકવાસ લગતી હે આવી ઘણી બધી કોમેન્ટો આપી હતી વાઈરલ આ વિડીયો મા કાજોલ ની ખૂબ ટીકા કરી હતી સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાઈરલ થયો છે કેટલાક લોકોએ પસંદ કર્યો અને કેટલાક લોકો ખૂબ ટ્રોલલ કરી રહ્યા છે.