સોશિયલ મીડિયા ઉપર અવાર નવાર ઘણા બધા વિડીયો વાયરલ થતા રહે છે જેમાં કેટલાક એવા વિડિઓ પણ જાય છેકે તેને જાણીને પણ શર્મ આવે એવોજ એક સમાજને કલંકિત કરતો વિડિઓ સામે આવ્યો છે અહીં ખૂબ શરમજનક એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક નાની વયની સુંદર કન્યા સાથે.
એક 75 વર્ષના વ્યક્તિએ જબરજસ્તી થી મંદિરમાં ફુલહાર કર્યા એવું આ વિડીયો મા જોવા મળે છે જ્યારે એક વ્યક્તિએ આ લોકોને પકડ્યા અને પોતાના મોબાઈલ ફોન થી વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે એ છોકરીએ રડતા રડતા કહ્યું હું ઇન્ટરવ્યૂ દેવા આવી હતી ત્યારે મને ફોસલાવીને આ વ્યક્તિએ લગ્ન કરવા માટે મજબૂર કરી.
એમ કહેતા ચોધાર આંસુડે રડી પડે છે અને આ આધેડ વયના વ્યક્તિના ચહેરા પર સહેજ પણ પસ્તાવો જુઓ મળતું નથી અને તે યુવતીને પરાણે પકડવાનો પ્રયાસ કરેછે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી વિડીયો ક્યાંનોછે એ માહિતી અમારી પાસે નથી પરંતુ આ ઘટના નિદંનીય છે.