મલાઈકા અરોડા પોતાના બોલ્ડ લુકથી ફેન્સને દીવાના બનાવી દેછે હાલમાં એક્ટર પીળા કલરના સીકવનની ડ્રેસ પહરેનવ જોવા મળી આ રિવીલિંગ ફ્રન્ટ ઓપન ડ્રેસમાં મલાઈકા સુપર સિઝલિંગ લાગી રહી છે અહીં કેટલાય લોકોને આ લુક પસંદ આવ્યો ત્યારે કેટલાય લોકોએ આ લુક જોઈ મલાઈકાને ટ્રોલ કરી.
એક્ટરનું લુક હંમેશા ચર્ચાઓમાં રહે છે તેઓ હંમેશા ફેશનેબલ લુકથી ફેન્સને ક્લીન બોલ્ડ કરી દેછે મલાઈકાને એકવાર ફરીથી ગ્લેમરસ અવતારમાં સ્પોટ કરવામાં આવી મલાઈકા નું લેટેસ્ટ લુક સુપર છે પીળા કલરની સિક્વન ફ્રન્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે મલાઈકાના લુકની વાત કરીએ તેને ગ્લોઈંગ મેકઅપ પણ કર્યો છે.
એક્ટરના ડ્રેસનું ડીપ એટલું નીચું હતું કે એક્ટરના નિતંબનો ભાગ અડધો દેખાઈ રહ્યો હતો 48 વર્ષની ઉંમરે પણ અરોડાએ તેના ફિટેનશને જાળવી રાખ્યુ છે અને તેનું રાજ એ છેકે તેઓ રોજ યોગા અને જીમમાં જાય છે તેનો આ વિડિઓ સામે આવતા ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયા આપીને કોમેંટ કરી રહ્યા છે.