બોલીવુડની ફેમસ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ ખુબ જ ચર્ચામાં છવાયેલી જોવા મળે છે તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં તે ખુબ વ્યસ્ત છે સાથે જ તે હાલ પોતાની પ્રેગનેન્સી સાથે પણ મિડીયા અને લોકોની વચ્ચે આવતી રહે છે હાલ તો એનો મુખ્ય ઉદ્દેશ તેની ગર્ભાવસ્થા અને ફિલ્મ બ્રહ્માસ્ત્ર છે આલીયા નો બ્રહ્માસ્ત્રને લઈને.
ફિલ્મ માં કેવો રોલ હશે તે ચર્ચામાં છે પરંતુ સાથેજ તે પોતાના પ્રેગનેન્સી ઉભાર ને અને દેખાવને કારણે પણ ચર્ચામાં છે બ્રહ્માસ્ત્રના મુવી પ્રમોશન સમયે આલિયા ઘણી બધી જગ્યાએ પોતાના પતી રણબીર કપૂર સાથે જોવા મળે છે એક શો દરમિયાન એના પહેરેલા આછા ડ્રેસમા એનું બેબી બંપ દેખાઈ રહ્યું હતું જેને તે પોતાના.
હાથથી સહેલાવી રહી હતી જે મિડીયા માં એક વિડીઓ માં કેપ્ચર થતાં યુઝરો એ ખુબ ટ્રોલ કરી છે એમાં કેટલાક યુઝર બોલી ઉઠ્યા કે આવડું મોટું બેબી બંપ તો કેટલાક કહે જુડવા લાગેછે તો કેટલાક યુઝરે આવનાર બેબી ને શુભેચ્છા આપી હતી આલીયા ભટ્ટ પોતાના પતિ સાથે આવનાર નાનકડા મહેમાન નું સ્વાગત કરવા માટે ખુબ ઉત્સાહિત છે.
અવારનવાર પોતાના બેબી બપંને લઈ ચર્ચા માં રહેતી આલીયા ભટ્ટ કુદરતી ભેટ સાથે પોતાની કારકિર્દી તરફ પણ ધ્યાન આપી રહીછે આ એક સારી બાબત છે પરંતુ ટ્રોલ કરનારા લોકો એના બેબી બંપ પર મજાકીય કોમેન્ટ અને અસભ્ય ટીપ્પણી કરે એ ઉચીત નથી આપનો શું અભિપ્રાય છે એ જણાવજો સાથે આપને લેખ પસંદ આવ્યો હોય તો અવશ્ય શેર કરજો