Cli
ફિલ્મ રાઝ ના અભિનેતા ડીનો મોરીયા ની 21 વર્ષ બાદ જોવા મળ્યા, હાલત જોઈ લોકો ચોંકી ગયા કરે છે...

ફિલ્મ રાઝ ના અભિનેતા ડીનો મોરીયા ની 21 વર્ષ બાદ જોવા મળ્યા, હાલત જોઈ લોકો ચોંકી ગયા કરે છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ રાઝ માં બિપાસા બાસુ સાથે લીડ રોલ માં ખુબ લોકપ્રિયતા મેળવનાર ડીનો મોરીયો છેલ્લા ઘણા સમય થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી બહાર છે ડીનો મોરીયા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સાલ 199 માં સાઈડ રોલ ફિલ્મ પ્યારમે કભી કભી થી કરી હતી ત્યારબાદ ફિલ્મ ફિલ્મ ગુનાહ.

રાઝ બાઝ શ્શ રક્ત પ્લાન ઈન્સાફ ચહેરા ફાઇટ ક્લબ આપકી ખાતીર ટોમ ડિક એન્ડ હેરી ઓમ શાંતિ ઓમ અને સાલ 2007 માં આવેલી ફિલ્મ લાઈફ મે કભી કભી માં દમદાર અભિનય થકી ખુબ નામના મેળવી હતી ડીનો મોરીયા ને સાલ 2002 માં આવેલી ફિલ્મ રાઝ માં આદિત્ય ધનરાજ ના રોલમાં લોકોએ ખુબ પસંદ કર્યો હતો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ નામના મેળવી સાલ 2007 પછી અચાનક જ ડીનો મોરીયા ગાયબ થઈ ગયો હતો.

ત્યાર બાદ બોલીવુડ ફિલ્મોમાં ન દેખાનાર ડીનો મોરીયા ઘણા વર્ષો બાદ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો ખુબ જ અનોખા અંદાજ માં ડીનો મોરીયા ને જોતા ફેન્સ હેરાન રહી ગયા હતા લાંબા વાળ દાઢી સાથે હજુ પણ ફિલ્મી અભિનેતા જેવું લુક શાનદાર બોડી જોતા ચાહકોના હોસં ઉડી ગયા હતા પેપરાજી સામે.

ડીનો મોરીયા એ હાથ જોડીને પોઝ આપ્યા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી ડીનો મોરીયો હાલ નામી બિઝનેસમેન છે તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર હાલ પોતાના બિઝનેસ સાથે સંકળાયેલા છે એ વચ્ચે તાજેતરમાં તેમને જોતાં ફેન્સ આજેપણ તેમની સાથે તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *