રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એમની આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્ર ના પ્રમોશન લાગેલ છે એમની એ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે હવે પ્રમોશન કરતા સમયે કપલ બહાર નીકળ્યું ત્યારની આ કપલની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં આલિયા પહેલીવાર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
સામે આવેલ ફોટામાં જોઈ શકાય છેકે આલિયાએ ગુલાબી રંગનું પારદર્શક ટોપ પહેર્યું છે જેમાં તેનું મોટું પેટ ચોખ્ખું દેખાઈ રહ્યું છે ફિલ્મના પ્રમોશન દરમિયાન કપલે ફોટોગ્રાફર્સ માટે જોરદાર પોઝ આપ્યા હતા પોઝ આપતી વખતે રણબીર ક્યારેક તેની પત્ની સાથે રોમાંસ કરતો જોવા મળ્યો હતો તો ક્યારેક તે.
બેબી બમ્પ તરફ ઈશારો કરતો જોવા મળ્યો હતો તેના શિવાય આલિયાએ પણ મીડિયા સામે અલગ રહીને પોઝ આપ્યા હતા ફિલ્મના પ્રમોશન માટે આલિયા ભટ્ટ તેના પતિ સાથે પિંક ટોપ અને બ્લેક પેન્ટમાં સુંદર લાગી રહી હતી આ દરમિયાન તેણે તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કર્યું હતું.
મીડિયા સામે પોઝ આપતી વખતે રણબીર પણ તેની પત્ની આલિયાની મજાક ઉડાવતો જોવા મળ્યો હતો પોઝ આપતી વખતે તે આલિયાના બેબી બમ્પ સામે આંગળીથી ઈશારો કરતો પણ જોવા મળે છે રણબીર અને આલિયા અહીં રોમાંટિક થતા જોવા મળ્યા વાચકમિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.