બૉલીવુડ એક્ટર સોનમ કપૂરે ગયા દિવસે એક બાળકની માં બની અભિનેત્રીએ 20 ઓગસ્ટે પુત્રને જન્મ આપ્યો છે ગઈકાલે સોનમ કપૂર પોતાના ઘરે પહોંચી ગઈ છે હકીકતમાં માં બન્યાના 6 દિવસ બાદ સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા અને પુત્ર સાથે હોસ્પિટલથી ઘરે પહોંચી ગઈ છે અને એ સમયનો એ વિડિઓ સામે આવ્યો છે.
સામે આવેલા વિડીઓમાં જોઈ શકાય છેકે આનંદ આહુજા તેના ક્યૂટ પુત્રને છાતીથી લગાવીને લઈ જઈ રહ્યા છે એટલું જ નહીં આનંદ આહુજાએ પિતા બનવાની ખુશીમાં ત્યાં હાજર રહેલ તમામ મહેમાનો અને મીડિયાને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી તમને જણાવી દઈએ પુત્રીએ પુત્રને જન્મ આપ્યા બાદ કેટલેય અનિલ કપૂરને પણ શુભેછાઓ આપી રહ્યા છે.
કારણ અનિલ કપૂર દાદા બની ગયા છે તમને જણાવી દઈએ ગઈકાલે શુક્રવારના દિવસે સોનમ કપૂરને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે તેઓ તેના પુત્ર સાથે ઘરે આવી છે માનવ મંગલાનીએ હાલમાં જ તેમન ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં આનંદ તેના પુત્રને પકડી રાખેલો જોવા મળે છે તેના શિવાય પણ કેટલાક વિડિઓ સામે આવ્યા છે.
તેમાં જોઈ શકાય છેકે સોનમ કપૂર આરામથી ચાલતી જઈ રહી છે જયારે આ દરમિયાન સોનમના પતિ આનંદ આહુજા તેમના પુત્રને ખોળામા બેસાડી રહેલા જોવા મળે છે અહીં સોનમ કપૂર હોસ્પિટલથી ઘરે પહોંચી ત્યારે બે જણએ હાથે સોનમને કારમાંથી નીચે ઉતરવામાં મદદ કરી રહ્યા છે વિડિઓ આવ્યા બાદ વાયરલ થઈ રહ્યો છે.