હંમેશા પોતાની ડ્રેસિંગસેન્સ અને બોલ્ડ ફોટોશૂટને લઈને જાણીતી મોડલ ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે એક્ટરે એકવાર ફરીથી તેના નવા વિડિયોમાં તેના નવા ડ્રેસને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી બિગબોસ ફેમ ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેઓ ચર્ચામાં રહેવા માટે દરરોજ નવા ડ્રેસમાં જોવા મળે છે.
હંમેશાની જેમ આ વખતે પણ એક્ટર તેના બોલ્ડ અને રિવીલિંગ ડ્રેસને કારણે ચર્ચામાં છે હાલમાં ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ અડધા કપડામા જોવા મળી રહી છે ઉર્ફી ભલે આ આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી હોય પરંતુ તેનો આ વીડિયો સામે આવતા જ સોસીયલ મીડિયામાં ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
ઉરફી જાવેદે વિડિઓ શેર કરતા કેપશન પણ સુંદર લખ્યું છે કેપ્શનમાં ઉર્ફીએ જણાવતા કહ્યું છેકે ફોટોશૂટ માટે તેણે જાતે જ પોતાનો મેકઅપ કર્યો છે વીડિયોમાં ઉર્ફી એક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે જેનો અડધો ભાગ ગાયબ છે અને તેણે તેને સીથ્રુ કપડાથી ઢાંકેલ જોઈ શકાય છે વીડિયોમાં તેઓ કેમરા સામે પોઝ આપતી જોઈ શકાય છે.