હાલમાં સુષ્મિતા સેન ની એક ખબરે સોસીયલ મીડિયામાં હંગામો મચાવેલ છે હકીકતમાં હાલમાં ભારતના બોઝનેઝમેન અને ભગોડા લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે કેટલીક ફોટો શેર કરતા પોતાની અડધી પાર્ટનર બતાવી હતી પછી લોકો સમજવા લાગ્યા કે સુષ્મિતા સેન અને લલિત મોદીએ લંડનમાં ચોરી છુપી લગ્ન કરી લીધા.
પછી લલિત મોદીની આ પોસ્ટ નીચે હજારો કોમેંટ આવવા લાગી તેના બાદ લલિત મોદીએ લગ્નની જૂઠી ખબર પર ચોખવટ કરતા એક બીજી પોસ્ટ કરી જેમાં ચોખવટ કરી કે એમણે લગ્ન નથી કર્યા પરંતુ તેઓ એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે અહીં આ વાતની જાણકારી લલિત મોદીએ સોસીયલ મીડિયામાં પોસ્ટ કરીને આપી છે.
એમણે ચોખ્ખા શબ્દોમાં લખ્યું છેકે તેઓ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા છે લલિત મોદીએ પોસ્ટમાં લખ્યું કે ચોખવટ કરતા કહી દઉં અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ હજુ લગ્ન નથી કર્યા પરંતુ જલ્દી એવું કરી શકીએ છીએ તેના સાથે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે કેટલીક ફોટો પણ શેર કરી છે જેમાં બંને.
રોમાન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે તેના પહેલા સુષ્મિતા સેન અને લલિત મોદી માલદીવ અને શરદીન્યા ગયા હતા લલિત મોદીએ એમની આગળની પોસ્ટમાં સુષ્મિતા સેનને એમની અડધી પાર્ટનર બતાવી હતી નવી જિંદગી અને નવી શરૂઆત માટે તેઓ ખુબ ઉત્સાહિત જોવા મળ્યા મિત્રો બંનેના અફેર વિશે તમે સુ કહેશો.