Cli

દેશના ગદ્દાર લલિત મોદી સાથે સુષ્મિતા શેનને થયો પ્રેમ બંનેની કેટલીક તસ્વીર થઈ વાયરલ…

Bollywood/Entertainment Breaking

તમને માનવામાં નહીં આવે પરંતુ ભગોડા લલિત મોદી અને સુસ્મિતા શેન એકબીજાને ડેટ કરવા લાગ્યા છે સુસ્મિતા સેને લલિત મોદીને પોતાનો બોયફ્રેન્ડ બનાવી લીધો છે લલિત મોદીએ સુસ્મિતા સેનની કેટલીક પર્સનલ તસ્વીર શેર કરતા એ વાતની જાણકારી આપી છેકે સુસ્મીતાને પોતાની બેટર હાફ બતાવી છે.

લલિત મોદી અને સુષ્મિતાની ઉંમરમા 10 વર્ષનું અંતર છે ગયા દિવસોમાં જ લલિત મોદીની પત્નીનું નિધન થયું હતું આઈપીએલના પૂર્વ અયોગ્ય અને બિઝનેશમેન લલિત મોદી મની લોન્ડ્રીંગ મામલે વર્ષ 2010 માં દેશ છોડીએ ફરાર થઈ ગયા હતા લલિત મોદી 2008 થી 2010 સુધી આઈપીએલ ના કમિશ્નર રહ્યા હતા.

લલિત મોદી પર આઈપીએલમાં એક સોદા પર 125 કરોડ કમિશન લેવાનો આરોપ લાગ્યો હતો આરોપો બાદ લલિત મોદીને આઈપીએલ કમિશનર પદ પરથી હટાવી દીધા હતા એજ વર્ષે તેઓ દેશ છોડીને બ્રિટન ભાગી ગયા હતા સુષ્મિતાએ ગયા દિવસોમાં પોતાના બોયફ્રેડ રોહમ શોલ સાથે બ્રેકઅપ કર્યું હતું તેઓ સુષ્મિતાના 11 માં નંબરના બોયફ્રેન્ડ હતા.

પરંતુ હવે સુષ્મિતાએ 12 નંબરના બોયફ્રેન્ડ લલિત મોદીને બનાવી લીધા છે પરંતુ લોકોને ક્યારેય એ વાતની ઉમ્મીદ ન હતી કે સુષ્મિતા દેશના ગદ્દાર સાથે ઇશ્ક લડાવશે અત્યારે સુષ્મિતા સેન અને લલિત મોદીની તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે લોકો પણ એમના વિશે અલગ અલગની વાતો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *