બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા અત્યારે ટર્કીના વેકેશન પર છે જ્યાંથી એક્ટર પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે અહીં સામે આવેલ તસ્વીરમાં મલાઈકા અરોડા લાલ ડ્રેસમાં ટર્કીની હવાઓની મજા લેતા જોવા મળી રહી છે અહીં આ તસ્વીરમાં મલાઈકા અરોડા તેની મિત્ર સાથે ચીલ કરતા જોવા મળી રહી છે.
મલાઈકા અરોડા એ હાલમાં એરપોર્ટ પર ફ્લાઇટ પકડી જેની જાણકારી એક્ટરે સોસીયલ મીડિયામાં તસ્વીર શેર કરીને આપી હતી નવાઈની વાત એછે કે આમાં મલાઈકા અરોડા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે નથી જોવા મળી રહી એક્ટરે તેની મિત્રો સાથે અહીં કેલટીક તસ્વીર શેર કરી છેઆ દરમિયાન મલાઈકા અરોડા.
સર્ખ લાલ રંગની ડ્રેસમાં સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી રહી છે એક્ટરની આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે મમલાઈકા અરોડા એ ટર્કીના રસ્તાઓમાં હોટ અંદાજમાં આપ્યા પોઝ…લાઈકાએ ટર્કીની ગરમીમાં પોતાનું ચાંદ જેવું મુખડું બચાવતા એક ક્યૂટ તસ્વીર શેર કરી છે જેમાં મલાઈકા ફેન્સ નું દિલ ચોરી ગઈ છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.