બેબી ડોલ ગીત ગાઈને ફેમસ થયેલ કનિકા કપૂરના ફેન્સ માટે ગુડ ન્યુઝ છે કનિકા કપૂર તેના લાંબા સમયથી રહેલ બોયફ્રેન્ડ ગૌતમથી લગ્ન કરવા જઈ રહી છે બોલીવુડની મશહૂર સિંગર કનિકા કપૂરના અત્યારે લગ્ન પ્રસંગો શરૂ થઈ ગછે અહીં કનિકા કપૂરની કેટલીક તસ્વીર સામે આવી છે અને તે એમની મહેંદી સેરેમનીની છે..
જણાવી દઈએ કનિકા કપૂરના આ બીજા લગ્ન છે કનિકાનું પ્રિ વેડિંગ વિડિઓ આલ્બમ લીક થયું છે કનિકા કપૂરે ઇન્સ્ટામ મહેંદી પ્રસંગ સમયની કેટલીક તસ્વીર શેર કરી છે અહીં સામે આવેલ તસ્વીરમાં કનિકા કપૂર બને પતિ ગૌતમ ખુબ ખુશ જોવા મળો રહ્યા છે જણાવી દઈએ કનિકાએ પોતાના પૂર્વ પતિ રાજને 2012માં.
છૂટાછેડા આપી દીધા હતા જેમનાથી કનિકા કપૂરના ત્રણ બાળકો પણ છે પરંતુ અહીં કનિકાએ લગભગ છેલ્લા 1 વર્ષથી ગૌતમ સાથે ડેટિંગ કર્યું અને પછી મહત્વનો નિર્ણય લેતા વાત લગ્ન સુધી પહોંચી ગઈ કનિકા પોતાના પ્રેમને બીજો મોકો આપવા જઈ રહી છે બંનેનો પ્રેમ જોઈને લાગે છે બંનેનું લગ્નજીવન સારું સફળ રહેશે.