કોર્ટની તારીખ હતી એજ દિવસે પતિએ પત્ની ને જાહેરમાં જ પર ગો!ળીઓ વરસાવી, પછી માથે એક્ટિવા ફેરવી દિધું..

કોર્ટની તારીખ હતી એજ દિવસે પતિએ પત્ની ને જાહેરમાં જ પર ગો!ળીઓ વરસાવી, પછી માથે એક્ટિવા ફેરવી દિધું..

Breaking

નડિયાદ શહેરમાંથી દર્દનાક મામલો સામે આવ્યો છે છૂટાછેડા બાદ ભરણપોષણ માટે કેસ લડી રહેલી પત્ની ની પતિએ સરેઆમ હ!ત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર નિમિષા બેન પરમાર નામની મહીલાએ તેમના પતિ રશીક પરમાર સામે ભરણ.

પોષણનો કેસ નોંધાવ્યો હતો અને કોર્ટમા આજે તારીખ હતી આ બાબતે ઉશ્કેરાયેલા રશીક પરમારે નડીયાદના પશ્ચિમ વિસ્તાર માં આવેલી નવરંગપુરા ટાઉનસીપ પાસે પોતાની પત્ની નિમિષા પરમારને મારવા માટે હેલ્મેટ પહેરી ને એક્ટીવા સાથે પહોંચ્યો હતો લોકોની વચ્ચે જ તેને ધડાધડ ફા!યરિંગ કરીને.

પોતાની પત્ની ની નિર્મમ હ!ત્યા કરી નાખી એટલે જ ના અટક્યો નિમિષા પરમાર ગો!ળીઓથી વિધાયેલી જમીન પર લોહીની વહેતી ધારા વચ્ચે પડેલી હતી ત્યારે થોડો જીવ પણ બાકી ના રહે એટલા માટે ક્રુરતા પૂર્વક તેના પતિએ ઉપર એક્ટીવા ફેરવી દીધું હતું આ ઘટનાને અંજામ આપીને તે ભાગી રહ્યો હતો.

આ સમયે તેનું હેલ્મેટ નીચે પડી ગયું હતું અને જેના કારણે તેની ઓળખ જાહેર થઈ ગઈ હતી ઘટના સ્થળે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને લોકોની પૂછપરછ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે આ ઘટનાને તેના પતિએ અંજામ આપ્યો હતો ત્યારબાદ પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે પરિવારજનોમાં દુઃખ અને આક્રદ જોવા મળે છે નિમીષા બેન પરમારના પરીવારજનો આરોપીને શોધી સજા આપવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકોએ આ ઘટના નજરે નીહાળીને પોલીસને સમગ્ર બાબતે સાથ આપી માહીતી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *